નવી દિલ્હીઃ જો તમે નવી કાર લેવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ 6થી 12 લાખ રૂપિયાની વચ્ચે છે પરંતુ એ નક્કી નથી કરી શકતા કે તમારા બજેટમાં કઈ કાર બેસ્ટ રહેશે, તો અમે તમને આ સમસ્યાનું સમાધાન આપી રહ્યા છીએ. અહીં તમને 6થી 12 લાખ રૂપિયાની વચ્ચેની પાંચ એવી શાનદાર કાર વિશે જણાવી રહ્યા છીએ, જે તમારી રેન્જમાં બેસ્ટ ઓપર્શન છે. આ કારને લગભગ દરેક જરૂર ફીચર્સ તો મળશે જ સાથે તેની રિસેલ વેલ્યૂ પણ સારી મળશે.