શોધખોળ કરો
‘જ્યારે બોલ સ્વિંગ થાય છે ત્યારે અલગ જ પ્રકારનો બોલર બની જાઉં છું’
1/3

વધુમાં બોલ્ટે જણાવ્યું હતું કે સિરીઝ આ રીતની શરૂઆત કરવી એ સારી નહોતી, પરંતુ અમને અમારી કુશળતા પર વિશ્વાસ હતો. અમારી પાસે એવી યોજના હતી કે જે ગમે ત્યારે ગમે તે ટીમ માટે ખરાબ સાબીત થઇ શકે છે અને આજે આ યોજના સફળ થઇ જેનો આનંદ છે.
2/3

ટ્રેંટ બોલ્ટે જણાવ્યું હતું કે આ સંપૂર્ણ પણે પરિસ્થિતિ પર આધાર રાખે છે. બોલને હવામાં આવી રીતે સ્વિંગ થતા જોઇને આનંદ થાય છે. મને લાગે છે કે જ્યારે બોલ સ્વિંગ થાય છે ત્યારે હું એકદમ અલગ જ પ્રકારનો બોલર બની જાઉં છું. મેં આ વાતનો પુરો ફાયદો ઉઠાવ્યો હતો.
Published at : 01 Feb 2019 07:58 AM (IST)
View More





















