શોધખોળ કરો

વર્લ્ડકપ પહેલા મેક્કુલમે ટીમ ઇન્ડિયાના આ ખેલાડીને ગણાવ્યો હીરો, કહ્યું- કોહલી પાસે આ બ્રહ્માસ્ત્ર છે

ધોની ભારતીય ટીમ માટે અનમોલ છે. તેની પાસે રમત માટે ખાસ મગજ છે. તે જ્યારે ક્રિઝ પર આવે છે ત્યારે મેચને આખી વાંચી લે છે, તેના કારણે તે વિપક્ષી ટીમો પર દબાણ કરવામાં સફળ રહે છે. ધોનીની ફિટનેસ અદભૂત છે

નવી દિલ્હીઃ 30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા ક્રિકેટ વર્લ્ડકપ પહેલા પૂર્વ ખેલાડીઓ ક્રિકેટરોની ફિટનેસ અને રમતને લઇને પ્રસંશા કરી રહ્યાં છે. હવે આ લિસ્ટમાં ન્યૂઝીલેન્ડના પૂર્વ બેટ્સમેને બ્રેન્ડન મેક્કુલમે ધોનીની પ્રસંશા કરી છે. મેક્કુલમે ધોનીને ટીમ ઇન્ડિયાનો હીરો ગણાવ્યો છે. વર્લ્ડકપ પહેલા મેક્કુલમે ટીમ ઇન્ડિયાના આ ખેલાડીને ગણાવ્યો હીરો, કહ્યું- કોહલી પાસે આ બ્રહ્માસ્ત્ર છે ખરેખર, કેટલાય ખેલાડીઓ એવા છે જેના માટે આ વર્લ્ડકપ છેલ્લો અને અંતિમ રહેશે. પૂર્વ ક્રિકેટરોનું માનવું છે કે ધોની વર્લ્ડકપમાં સારુ પ્રદર્શન કરી શકે છે. બ્રેન્ડન મેક્કુલમના મતે ધોનીની ઉપસ્થિતિ ટીમ ઇન્ડિયા માટે ફાયદાકારક રહેશે, ધોની કોહલીનું બ્રહ્માસ્ત્ર સાબિત થઇ શકે છે. વર્લ્ડકપ પહેલા મેક્કુલમે ટીમ ઇન્ડિયાના આ ખેલાડીને ગણાવ્યો હીરો, કહ્યું- કોહલી પાસે આ બ્રહ્માસ્ત્ર છે ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર મેક્કુલમે એક શૉમાં કહ્યું કે, 'ધોની ભારતીય ટીમ માટે અનમોલ છે. તેની પાસે રમત માટે ખાસ મગજ છે. તે જ્યારે ક્રિઝ પર આવે છે ત્યારે મેચને આખી વાંચી લે છે, તેના કારણે તે વિપક્ષી ટીમો પર દબાણ કરવામાં સફળ રહે છે. ધોનીની ફિટનેસ અદભૂત છે, હાલ પણ તે સારી રીતે ચોગ્ગા-છગ્ગા ફટકારવામાં સક્ષમ છે.'
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ

Embed widget