શોધખોળ કરો
મહિલાઓ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ ભારતના આ બે ક્રિકેટર વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ
1/3

શોમાં મહિલાઓ વિરૂદ્ધ આપત્તીજનક ટિપ્પણી કરવા બદલ ત્રણેય વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. એએનઆઈએ ટ્વિટર પર આ જાણકારી આપી છે. અહેવાલ અનુસાર, હાર્દિક, રાહુલ અને કરણ વિરૂદ્ધ જોધપુરમાં ફરિયાદ નોંધાઈ છે. વિતેલા વર્ષે ડિસેમ્બરમાં મહિલાઓ વિરૂદ્ધ આપત્તીજનક ટિપ્પણી કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે.
2/3

હાર્દિક પંડ્યાએ હાલમાં ન્યૂઝીલેન્ડ વિરદ્ધ વનડે સીરીઝના ત્રીજા મેચથી ટીમ ઇન્ડિયામાં વાપસી કરી અને શાનદાર પ્રદર્શન કર્યું. તેને ઓસ્ટ્રેલિયામાં વનડે સીરીઝમાંથી બહાર કરવામાં આવ્યો હતો બીસીસીઆઈએ તપાસ પૂરી થાય ત્યાં સુધી સસ્પેન્ડ રાખવાનો નિર્ણય કર્યો હતો પરંતુ બાદમાં બન્નેનું સસ્પેંશન રદ્દ કરવામાં આવ્યું હતું.
Published at : 06 Feb 2019 11:19 AM (IST)
View More





















