શોધખોળ કરો

CWG 2022 Live: કુશ્તીમાં ભારત માટે વધુ એક ગોલ્ડ, રવિ દહિયા બાદ વિનેશ ફોગાટે ગોલ્ડ જીત્યો

Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સનો આજે નવમો દિવસ છે

LIVE

Key Events
CWG 2022 Live:  કુશ્તીમાં ભારત માટે વધુ એક ગોલ્ડ, રવિ દહિયા બાદ  વિનેશ ફોગાટે ગોલ્ડ જીત્યો

Background

Commonwealth Games 2022:  કોમનવેલ્થ ગેમ્સના નવમા દિવસની ભારતે શાનદાર શરૂઆત કરી છે. સિલ્વર મેડલથી ખાતું ખૂલ્યું છે.

આઠમા દિવસના અંતે ભારતની સ્થિતિ

9 ગોલ્ડ: મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, વિમેન્સ લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા.

8 સિલ્વર: સંકેત સરગરી, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક.

9 બ્રોન્ઝ: ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિંદર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કાકરાન, મોહિત ગ્રેવાલ

22:59 PM (IST)  •  06 Aug 2022

વિનેશ ફોગાટે ગોલ્ડ મેડલ જીત્યો

બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજોનું પ્રભાવશાળી પ્રદર્શન આજે પણ ચાલુ છે. રવિ દહિયા બાદ ભારતની વિનેશ ફોગટે પણ બર્મિંગહામમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિનેશ ફોગાટે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલની હેટ્રિક ફટકારી છે.

22:58 PM (IST)  •  06 Aug 2022

રવિ દહિયાએ પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો

ભારતીય કુશ્તીબાજ રવિ દહિયાએ બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં કમાલ કરી હતી. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે રવિ દહિયા પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહ્યો છે.

21:59 PM (IST)  •  06 Aug 2022

પૂજાએ બ્રોન્ઝ જીત્યો હતો

કુસ્તીમાં ભારતને વધુ એક મેડલ મળ્યો છે. આ વખતે ભારતની રેસલર પૂજા ગેહલોતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પૂજાએ સ્કોટલેન્ડની ક્રિસ્ટેલ લેમોફેકને 12-2થી હરાવી.  કુસ્તીમાં ભારતનો આ સાતમો મેડલ છે.

21:58 PM (IST)  •  06 Aug 2022

જાસ્મીને બ્રોન્ઝ જીત્યો

ભારતની જાસ્મીન મહિલા બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતવાની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. મહિલાઓની 57-60 કિગ્રા વજન વર્ગમાં જાસ્મિનને ઈંગ્લેન્ડની જેમ્મા પેજ રિચર્ડસન સામે હારનો સામનો કરવો પડ્યો છે. જોકે આ હાર છતાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

20:10 PM (IST)  •  06 Aug 2022

નિકહત ઝરીને શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં જગ્યા બનાવી, હવે ગોલ્ડ માટે સ્પર્ધા થશે

નિકહત ઝરીને સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડની સવાના અલ્ફિયાને હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે તેણે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે તે ગોલ્ડ મેડલ માટે મેચ રમશે.

19:31 PM (IST)  •  06 Aug 2022

ભારતને વધુ એક સિલ્વર મેડલ મળ્યો

ભારતની લૉન બૉલ્સ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. તેમને ફાઇનલમાં ઉત્તરી આયરલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત તરફથી આ મેચ માટે સુનીલ બહાદુર, નવનીત સિંહ, ચંદન કુમાર સિંહ અને દિનેશ કુમાર મેદાનમાં હતા.

19:30 PM (IST)  •  06 Aug 2022

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફાઈનલમાં પહોંચી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સ 2022ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 4 રને હરાવ્યું છે.  આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે સ્મૃતિ મંધાનાની અડધી સદીની મદદથી ઈંગ્લેન્ડને 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 160 રન જ બનાવી શકી હતી.

18:46 PM (IST)  •  06 Aug 2022

ટેબલ ટેનિસની ફાઇનલમાં ટીમ ઇન્ડિયા

શરત કમલ અને જી. સાથિયાનની જોડીએ શાનદાર પ્રદર્શન કર્યું અને મેન્સ ડબલ્સની ફાઇનલમાં જગ્યા બનાવી.

18:13 PM (IST)  •  06 Aug 2022

ભારતની મહિલા ટીમે 4X100m રિલેની ફાઇનલમાં જગ્યા બનાવી

ભારતની મહિલા ટીમે 4X100m રિલેની ફાઇનલમાં પ્રવેશ કર્યો. દુતી ચંદ, હિમા દાસ, શ્રાબાની નંદા અને જ્યોતિ યારાજીની ચોકડી 44.45 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહી હતી.

18:13 PM (IST)  •  06 Aug 2022

બેડમિન્ટનમાં પીવી સિંધુનું શાનદાર પ્રદર્શન, ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાની જિન વેઈને હરાવી

ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાની જિન વેઇનને હરાવી 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર
Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર
Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Election 2024 Live Update: રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News । બોપલમાં બિલ્ડર પર ફાયરિંગના કેસમાં થઈ ક્રોસ ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલોAnand News । પેટલાદ સુણાવ રોડ પર પ્લાયવૂડની ફેક્ટરીમાં લાગી ભીષણ આગSurendranagar News । ક્ષત્રિય સમાજે કર્યો પોલીસ સ્ટેશનનો ઘેરાવSurat News । જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર
Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર
Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Election 2024 Live Update: રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Poison in Food: શું ખોરાકમાં ઝેર ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે?  શરીરમાં કેવા દેખાય છે ચિન્હો
Poison in Food: શું ખોરાકમાં ઝેર ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે? શરીરમાં કેવા દેખાય છે ચિન્હો
IPLના ઈતિહાસમાં પહેલીવાર આમને સામને હશે સ્ટાર્ક અને કોહલી, જુઓ KKR અને RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન
IPLના ઈતિહાસમાં પહેલીવાર આમને સામને હશે સ્ટાર્ક અને કોહલી, જુઓ KKR અને RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારતમાં શિક્ષિત યુવાનોમાં વધતી બેરોજગારીની સમસ્યા બની સૌથી મોટો પડકાર, કેવી રીતે દેશમાં ઉભી થશે રોજગારીની તકો
ભારતમાં શિક્ષિત યુવાનોમાં વધતી બેરોજગારીની સમસ્યા બની સૌથી મોટો પડકાર, કેવી રીતે દેશમાં ઉભી થશે રોજગારીની તકો
Embed widget