Rishabh: ઋષભ પંતને મળવા હૉસ્પીટલ પહોંચી ઉર્વશી રૌતેલા, યૂઝર્સ બોલ્યા- આ છોકરી પાગલ છે કે.......
બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તાજેતરમાં જ પોતાના સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં કોકિલાબેન ધીરુભાઇ હૉસ્પીટલ દેખાઇ રહી છે
Urvashi Rautela Rishabh Pant Hospital: ભારતીય ક્રિકેટર ઋષભ પંત (Rishabh Pant) ગઇ 30 ડિસેમ્બરે એક કાર અકસ્માતનો ભોગ બન્યો હતો, હાલમાં ક્રિકેટર બેડ પર છે, અને મુંબઇની કોકિલાબેન ધીરુભાઇ હૉસ્પીટલમાં સારવાર કરાવી રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેને મળવા માટે હૉસ્પીટલ પહોંચી છે, ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય દિવસોથી આ બન્ને વચ્ચે અફેર ચાલી રહ્યું હોવાની વાત સામે આવી હતી, જોકે આ વાતને બન્નેએ ફગાવી દીધી હતી.
બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તાજેતરમાં જ પોતાના સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં કોકિલાબેન ધીરુભાઇ હૉસ્પીટલ દેખાઇ રહી છે. આ તસવીર પરથી માની શકાય છે કે, ઉર્વશી રૌતેલા ઋષભ પંતને મળવા માટે હૉસ્પીટલ પહોંચી છે.
ઋષભ પંતના કાર અકસ્માત બાદ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અનેકવાર તેના સાજા થવાની અને સુરક્ષિત રહેવાની દુઆઓ કરી ચૂકી છે. એટલુ જ નહીં ઉર્વશી રૌતેલાની માં મીરા સિંહ રૌતેલાએ પણ ઋષભ પંતને જલદી ઠાક થવાની કામના કરી છે. અત્યારે ઋષભ પંતને દેહરાદૂનની હૉસ્પીટલમાંથી ખસેડીને મુંબઇની કોકિલાબેન હૉસ્પીટલમાં સારવાર માટે શિફ્ટ કરવામાં આવ્યો છે.
ઉર્વશી રૌતેલાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્ટૉરી શેર કરી છે, જેમાં તે આ હૉસ્પીટલની તસવીર છે. આ તસવીરની સાથે જ યૂઝર્સ તેને ટ્રૉલ પણ કરી રહ્યાં છે, કેટલાક લોકો તેને પાગલ ગણાવી રહ્યાં છે.
કેટલાક લોકો માની રહ્યાં છે કે ઉર્વશી રૌતેલા ઋષભ પંતના નામથી ફેમસ થવા માંગે છે, એક ટ્વીટર યૂઝરે લખ્યું- આ છોકરી પાગલ છે કે શું, બીજાએ લખ્યું- ફેમ કમાવવાની આ શું ખરાબ રીત છે, વળી, એક બીજાએ લખ્યું- ખબર છે કે આ એક મોટી દૂર્ઘટના છે અને તેનતે ખબર નથી કે આ મનોરંજનનું સાધન નથી. જુઓ અહીં તમામ ટ્વીટ્સ........
Such a Cheap Tricks For Fame . He is Not Well went Through a Major accident . This is Not entertainment anymore this is mental Harassment !#RishabhPant #UrvashiRautela pic.twitter.com/R3VzCKAxb0
— Tanay (@tanay_chawda1) January 5, 2023
If you feel this is absolutely sick & @UrvashiRautela needs to be finally called out for it, please tag her and say #GetWellSoonUrvashi
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) January 5, 2023
RT pic.twitter.com/ms8RKm2ZCG
Ye ladki pagal hai ft. Urvashi Rautela. Next song by @Its_Badshah pls 🙏🏼😅 pic.twitter.com/qNU5Kwu8Bd
— Sagar 🕊️ (@imperfect_ocean) January 5, 2023
Ye Urvashi Rautela Pahadi hai kya? 😭🤣😭😭🤣 pic.twitter.com/GsW11pDFrg
— 🐰 (@Duryodhan_9O) January 5, 2023
This is simply mental harassment or does she need a Psychiatrist?
— KARTIK VIKRAM (@iamkartikvikram) January 5, 2023
If in place of her #RishabhPant did something like this he would have been behind the bars and rn everyone would have been walking with placards
Do men don't have Rights?#UrvashiRautela
Cheap publicity pic.twitter.com/sf13e5RfQg