શોધખોળ કરો

India vs Afghanistan: ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે આજની ભારત-અફઘાનિસ્તાન ટી20, જાણો લાઇવ ટેલિકાસ્ટની ડિટેલ્સ

રોહિત શર્મા (Rohit Sharma) અને મોહમ્મદ નબી (Mohammed Nabi), બન્ને ટીમો ઇચ્છશે કે આજની મેચ જીતીને વિદાય લઇએ. આજે સુપર 4ની બન્ને ટીમોની છેલ્લી મેચ છે.

India vs Afghanistan, Super Four, Match 5 : પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં અફઘાનિસ્તાનને હાર મળતાંની સાથે જ આજની મેચ માત્ર ને માત્ર ઔપચારિક બની ગઇ છે. કેમ કે એશિયા કપ 2022ની ફાઇનલ બન્ને ટીમો નક્કી થઇ ગઇ છે, શ્રીલંકા પહેલાથી જ પોતાની બન્ને મેચો જીતીને ફાઇનલમાં પહોંચી ચૂકી હતી, જ્યારે ગઇરાત્રે પાકિસ્તાન અફઘાનિસ્તાન સામે પોતાની બન્ને મેચો જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આજે ભારત અને અફઘાનિસ્તા વચ્ચે એશિયા કપની માત્ર ઔપચારિક મેચ છે. 

રોહિત શર્મા (Rohit Sharma) અને મોહમ્મદ નબી (Mohammed Nabi), બન્ને ટીમો ઇચ્છશે કે આજની મેચ જીતીને વિદાય લઇએ. આજે સુપર 4ની બન્ને ટીમોની છેલ્લી મેચ છે. આજની મેચ ક્યારે ને કેટલા વાગ્યાથી ક્યાંથી જોઇ શકાશે લાઇવ, વાંચો અહીં......

ભારત -અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ક્યાં રમાશે ?
આજે સુપર 4ની બન્ને ટીમોની છેલ્લી મેચ છે, જે આજે 8 સપ્ટેમ્બરે એટલે કે ગુરુવારે સાંજે 7.30 કલાકે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચમાં ટૉસ 6.30 વાગે થશે. 

લાઈવ મેચો ક્યાં જોઈ શકો છો ?
ભારત-અફઘાનિસ્તાન - આ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સાથે, જ્યાં ડીડી ફ્રી ડીશ કનેક્શન છે, ત્યાં આ મેચ ડીડી સ્પોર્ટ્સ પર લાઈવ જોઈ શકાશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ પણ ઉપલબ્ધ રહેશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર જોઈ શકાશે.

દીપક ચાહરને તક -
એક રિપોર્ટ પ્રમાણે, આજની ઔપચારિક મેચમાં દીપક ચાહરને કેપ્ટન રોહિત શર્મા તક આપી શકે છે, દીપક ચાહરની ટીમમાં એન્ટ્રી થતાં જ દીપક હુડ્ડાને બહાર બેસવુ પડશે, આ ઉપરાંત ટીમમાં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને પણ આજની મેચમાંથી બહાર રાખવામાં આવી શકે છે, તેના સ્થાને ફરી એકવાર અનુભવી બેટ્સમેન દિનેશ કાર્તિકને ટીમમાં સામેલ કરવામા આવશે. 
 
બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ભારતીય ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, આર.અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુજેવન્દ્ર ચહલ, દીપક ચાહર. 

અફઘાનિસ્તાન ટીમ - હઝરતુલ્લા જજાઇ, રહમાનુલ્લાહ ગુરબાજ (વિકેટકીપર), ઇબ્રાહિમ જાદરાન, નઝીબુલ્લાહ જાદરાન, કરીમ જાનત, મોહમ્મદ નબી (કેપ્ટન), રાશિદ ખાન, અજમતુલ્લાહ ઓમરજઇ, ફરીદ અહેમદ, મુઝીબ ઉર રહેમાન, ફજલ હક ફારુકી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Embed widget