શોધખોળ કરો

'વિરાટને ડ્રૉપ કરી દો, ફોર્મ ના હોય તો રેપ્યૂટેશનના આધારે ના રમાડાય' - કોહલીની બેટિંગ પર ગિન્નાયો પૂર્વ ક્રિકેટર

ભારતીય ટીમ મેનેજમેન્ટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને વેસ્ટ ઇન્ડિઝ સીરીઝ માટે આરામ આપવાને લઇને પણ વાંધો ઉઠાવ્યો છે.

Virat Kohli in T20: પૂર્વ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આજકાલ ખરાબ દિવસોમાંથી પસાર થઇ રહ્યો છે. ત્રણેય ફોર્મેટમાં તેનો ખરાબ ફોર્મ યથાવતા છે. તાજેતરમાં જ ભારત પ્રવાસ પર આવેલી દક્ષિણ આફ્રિકા સામે પણ વિરાટ કંઇક ખાસ કમાલ ના કરી શક્યો. હવે ઇંગ્લેન્ડ સામે પણ બેટિંગમાં કંઇ દમ જોવા ના મળ્યુ. આ પછી વિરાટ પર ચારેયા બાજુથી વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે. આ કડીમાં પૂર્વ ભારતીય ક્રિકટરે કડક શબ્દોમાં વિરાટ કોહલીની ઝાટકણી કાઢી છે. 

ભારતીય ટીમ મેનેજમેન્ટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને વેસ્ટ ઇન્ડિઝ સીરીઝ માટે આરામ આપવાને લઇને પણ વાંધો ઉઠાવ્યો છે. પૂર્વ ક્રિકેટર કરસન ઘાવરીએ સવાલો કરતા કહ્યું કે, વિરાટને ફોર્મ ના હોય તો ડ્રૉપ કરી દેવો જોઇએ.

કરસન ઘાવરીએ સ્પોર્ટ્સક્રીડાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, વિરાટ કોહલી અને રોહિત શર્માને કેટલો આરામ જોઇએ છે. તેમની પ્રાથમિકતા ભારત માટે રમવાની હોવી જોઇએ, તેઓ આઇપીએલ દરમિયાન જાહેરાતોની શૂટિંગમાં વ્યસ્ત થઇ જાય છે, અને રમતી વખતે વર્કલૉડ મેનેજમેન્ટનુ નામ લઇને વારંવાર બ્રેક લે છે.

કરસન ઘાવરીએ કહ્યું કે પ્લેયરની પસંદગી તેની યોગ્યતાના આધાર પર થવી જોઇએ, વિરાટ સારો ખેલાડી છે, પરંતુ જો તે ફોર્મમાં ના હોય તો તેને ડ્રૉપ કરી દેવો જોઇએ, રેપ્યૂટેશના આધાર પર ક્યાં સુધી રમશે. એવા ખેલાડીઓને મોકો આપવો જોઇએ જે ફોર્મમાં છે.

આ પણ વાંચો.... 

Astrology: આ રત્ન ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું જોઈએ

DANG : સાપુતારામાં સુરતની 50થી વધુ પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી

India Corona Cases Today: જુલાઈમાં સતત ચોથા દિવસે નોંધાયા 18 હજારથી વધુ કેસ, જાણો આજની સ્થિતિ

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

Edible Oil Price: જનતા પર મોંઘવારીનો વધુ એક માર, ખાદ્ય તેલના ભાવમાં થયો મોટો વધારો

Horoscope Today 10 July 2022:વૃષભ, કર્ક, સિંહ અને મીન રાશિના લોકો રહે સાવધાન, જાણો આજનું રાશિફળ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી

Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી

Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video

Embed widget