શોધખોળ કરો

આજે મેદાનમાં ઉતરતાં જ ધોની રચશે ઇતિહાસ, આવુ કારનામુ કરનારો બનશે પહેલો ખેલાડી, જાણો વિગતે

સીએસકે માટે અત્યાર સુધી રમાયેલી 199 મેચોમાં ધોનીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. 199 મેચોમાં ધોનીએ 23 ફિફ્ટી અને 4,568 રન બનાવ્યા છે, અને તેનો સ્કૉર 84 રન રહ્યો છે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં સોમવારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે કાંટે કી ટક્કર થવાની છે. સીએસકે અને આરઆર બન્ને ટીમો માટે પ્લે ઓફમાં જગ્યા બનાવવા માટે આ મેચ જીતવી ખુબ મહત્વની છે. જોકે, આ બધાથી ખાસ વાત એ છે કે સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજની મેચ રમવા માટે મેદાનમાં ઉતરતા જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. મહેન્દ્ર સિંહ ધોની રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ મેદાન પર ઉતરતા જ સીએસકે માટે 200 મેચ રમનારો પહેલો ખેલાડી બની જશે. ધોનીએ 2008માં જ સીએસકે માટે પોતાની પહેલી આઇપીએલ મેચ રમી હતી. ધોનીએ તાજેતરમાંજ રૈનાના સીએસકે માટે સૌથી વધુ 194 મેચ રમવાનો રેકોર્ડ તોડ્યો છે. સીએસકે માટે અત્યાર સુધી રમાયેલી 199 મેચોમાં ધોનીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. 199 મેચોમાં ધોનીએ 23 ફિફ્ટી અને 4,568 રન બનાવ્યા છે, અને તેનો સ્કૉર 84 રન રહ્યો છે. આઇપીએલમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલામાં ધોની ત્રીજા નંબર પર છે. મહેન્દ્ર સિંહ ધોનીએ અત્યાર સુધી 215 છગ્ગા ફટકાર્યા છે. આઇપીએલમાં અત્યાર સુધી સૌથી વધુ છગ્ગા ગેલ 333 છગ્ગાની સાથે પહેલા નંબર પર છે. જ્યારે એબી ડિવિલિયર્સ 231 છગ્ગાની સાથે બીજા નબર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક

Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ

2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર

Embed widget