શોધખોળ કરો

IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી મેચ, અહીં જુઓ ઇંગ્લેન્ડ પ્રવાસનુ પુરેપુરુ શિડ્યૂલ...........

વર્ષ 2021માં જ્યારે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ પર હતી, તો તે સમયે ટીમનો કેપ્ટન વિરાટ કોહલી અને હૉડ કૉચ રવિ શાસ્ત્રી હતા, હવે તે સમયે ભારતીય ટીમ ચાર ટેસ્ટ મેચ રમી હતી,

India Tour Of England 2022 Schedule: ઇંગ્લેન્ડ (England) પ્રવાસ પર ગયેલી ટીમ ઇન્ડિયા (Team India) કાલે એટલે કે 23 જૂને લીસેસ્ટરશાયર (Leicestershire)ની વિરુદ્ધ 4 દિવસની અભ્યાસ મેચ રમશે. આ મેચ ગ્રેસ રૉડ, લીસેસ્ટરમાં રમાશે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ ગય પ્રવાસની બચેલી છેલ્લી (પાંચમી) ટેસ્ટ, ત્રણ ટી20 અને વનડે મેચ રમવા ઇંગ્લેન્ડ આવી છે. 

બદલાઇ ગયા કૉચ અને કેપ્ટન -
વર્ષ 2021માં જ્યારે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ પર હતી, તો તે સમયે ટીમનો કેપ્ટન વિરાટ કોહલી અને હૉડ કૉચ રવિ શાસ્ત્રી હતા, હવે તે સમયે ભારતીય ટીમ ચાર ટેસ્ટ મેચ રમી હતી, પાંચમી ટેસ્ટમા કોરોનાનુ ગ્રહણ લાગતા ન હતી રમી શકાઇ. ભારતીય ટીમ આ સીરીઝમાં 2-1થી આગળ હતુ. હવે બન્ને ટીમમો વચ્ચે પાંચમી ટેસ્ટ રમાશે, પછી ત્રણ ટી20 અને ત્રણ વનડે મેચોની સીરીઝ રમાશે. જોકે, અત્યારે ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને હેડ કૉચ રાહુલ દ્રવિડ છે.

ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસનુ પુરેપુરુ શિડ્યૂલ -

ટેસ્ટ સીરીઝ શિડ્યૂલ -
5મી ટેસ્ટ, એઝબેસ્ટૉન, 1 થી 5 જુલાઇ

T20 સીરીઝ શિડ્યૂલ -
પહેલી T20 - 7 જુલાઇ, એસેજ બાઉલ
બીજી T20 - 9 જુલાઇ, એઝબેસ્ટૉન
ત્રીજી T20 - 10 જુલાઇ, ટ્રેન્ટ બ્રિઝ 

વનડે સીરીઝ શિડ્યૂલ -
પહેલી વનડે - 12 જુલાઇ, ઓવલ
બીજી વનડે - 14 જુલાઇ, લૉર્ડ્સ
ત્રીજી વનડે - 17 જુલાઇ, માન્ચેસ્ટર 

આ પણ વાંચો...... 

આવનારા 10 દિવસમાં બદલાશે આ 5 નિયમો, જરૂરી કામ પતાવી લો નહીં તો થઈ શકે છે નુકસાન

Pension Scheme: પેન્શનરો માટે સારા સમાચાર! સરકારે લીધો આ મોટો નિર્ણય, હવે મળશે વિશેષ સુવિધા

LICનો શાનદાર પ્લાન, તમને મળશે પૂરા 28 લાખ રૂપિયા, જાણો કેવી રીતે ફાયદો ઉઠાવી શકશો?

પ્રથમ વખત પિતા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે જાહ્નવી, એક્ટિંગ કરતા જોવા મળશે બોની કપૂર

Maharashtra Politics: શિવસેનાના ધારાસભ્યોએ અચાનક સુરતની હોટલ કરી ખાલી, જાણો હવે ક્યાં જશે?

IND vs ENG: ઈગ્લેંન્ડમાં રોહિત અને વિરાટે કરી મોટી ભૂલ, BCCI લઈ શકે છે એક્શન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget