17 વર્ષના ભારતીય બેટ્સમેને બેવડી સદી ફટકારીને બનાવ્યો અનોખો રેકોર્ડ, કોણ છે આ ખેલાડી ને કોની સામે રમી ઇનિંગ, જાણો
ઝારખંડના 17 વર્ષીય યુવા બેટ્સમેન કુમાર કુશાગ્રે ભારતીય ક્રિકેટમાં સનસની મચાવી દીધી છે.
![17 વર્ષના ભારતીય બેટ્સમેને બેવડી સદી ફટકારીને બનાવ્યો અનોખો રેકોર્ડ, કોણ છે આ ખેલાડી ને કોની સામે રમી ઇનિંગ, જાણો first class match : kumar kushagra become youngest cricketer to score 250 plus in ranji trophy 17 વર્ષના ભારતીય બેટ્સમેને બેવડી સદી ફટકારીને બનાવ્યો અનોખો રેકોર્ડ, કોણ છે આ ખેલાડી ને કોની સામે રમી ઇનિંગ, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/14/602439e5021aa2ac1e6df22102baf5e9_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ભવિષ્યની જ્યારે વાત આવે છે, ત્યારે બધાની નજર રણજી ટ્રૉફી પર જ જાય છે. કેમ કે આ તે જગ્યાએ છે જ્યાંથી ભારતીય ટીમને ભવિષ્ય મળવાનુ છે. હવે આ જગ્યાએથી ભારતને એ મોટુ અને અદભૂત ભવિષ્ય મળ્યુ છે, અને તે છે માત્ર 17 વર્ષનો યુવા બેટ્સમેન કુમાર કુશાગ્ર.
ઝારખંડના 17 વર્ષીય યુવા બેટ્સમેન કુમાર કુશાગ્રે ભારતીય ક્રિકેટમાં સનસની મચાવી દીધી છે. કુમાર કુશાગ્રે રણજી ટ્રૉફીની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં નાગાલેન્ડ વિરુદ્ધ અદભૂત ઇનિંગ રમી. તેને નાગાલેન્ડ વિરુદ્ધ ધમાકેદાર બેવડી સદી ફટાકરીને બધાને ચોંકાવી દીધા, આ સાથે જ તેને બેવડી સદીનો રેકોર્ડ પણ પોતાનો પોતાના નામે નોંધી લીધો.
ખરેખરમાં, કુમાર કુશાગ્રે પ્રિલિમિનરી ક્વાર્ટર ફાઇનલમાં 266 રનની ઇનિંગ રમીને ઇતિહાસ રચી દીધો. તે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરમાં 250 રનની ઇનિંગ રમનારો બેટ્સમેન બની ગયો છે. કુમાર કુશાગ્રએ 269 બૉલમાં 266 રનની ઇનિંગ રમી, જેમાં 37 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા.
The batting blitz continues! 👍 👍
— BCCI Domestic (@BCCIdomestic) March 13, 2022
2⃣5⃣0⃣ up for Kumar Kushagra. 👏 👏
Jharkhand move closer to the 650-run mark against Nagaland.
Follow the match ▶️ https://t.co/Ng12bRPPu5#RanjiTrophy | #PQF | #JHAvNAG | @Paytm pic.twitter.com/iK52BVLlzr
આ પણ વાંચો.........
Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન
Electric Cars: આ છે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર્સ, જાણો કિંમતથી લઈ રેન્જ સુધીની તમામ વિગત
દેશમાં સૌથી વધુ વેચાય છે આ કંપનીની કાર્સ, ચાલુ વર્ષે કરી શકે છે આટલા મોડલ લોન્ચ, જુઓ લિસ્ટ
ગુજરાતની આ સહકારી બેંકમાં નોકરી કરવી હોય તો અહીં કરો અરજી, અરજી કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો વિગતે
ESIC Recruitment: લાખોમાં મેળવવા માંગો છો પગાર તો આજે જ કરો અહીં અરજી, વારંવાર નથી આવતો આવો મોકો
જો તમારે પ્રોફેસર બનવું હોય તો અહીં કરો અરજી, 25 માર્ચ છેલ્લી તારીખ, જાણો કેવી રીતે કરશો અરજી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)