શોધખોળ કરો
VIDEO: હાર્દિક પંડ્યાએ મંગેતર નતાશાને પુછ્યું- બેબી હું શું છુ તારો, તો મળ્યો આવો જવાબ
હાર્દિક પંડ્યા પોતાની મંગેતર અને ફેમિલીને ફૂલ ટાઇમ આપી રહ્યો છે. હાર્દિક નતાશાની પાસે બેઠો છે અને નતાશા મોબાઇલમાં કંઇક જોઇ રહી છે
![VIDEO: હાર્દિક પંડ્યાએ મંગેતર નતાશાને પુછ્યું- બેબી હું શું છુ તારો, તો મળ્યો આવો જવાબ hardik pandya and his fiancee natasa stankovic video viral VIDEO: હાર્દિક પંડ્યાએ મંગેતર નતાશાને પુછ્યું- બેબી હું શું છુ તારો, તો મળ્યો આવો જવાબ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/14174904/HArdikk-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં ક્રિકટેર હાર્દિક પંડ્યા પોતાની મંગેતરને કેટલાક પ્રશ્નો પુછી રહ્યો છે, અને તેના મજેદાર જવાબો મંગેતર નતાશા આપી રહી છે.
દેશભરમાં ચાલી રહેલા લૉકડાઉનના કારણે સેલેબ્સ પોતાના ઘરે ટાઇમ પાસ કરી રહ્યાં છે. હાર્દિક પંડ્યા પણ પોતાની મંગેતર અને ફેમિલીને ફૂલ ટાઇમ આપી રહ્યો છે. હાર્દિક નતાશાની પાસે બેઠો છે અને નતાશા મોબાઇલમાં કંઇક જોઇ રહી છે.
વીડિયોમાં નતાશા પુછે છે કે બેબી, હું શું છું તારો? આના પછી નતાશા હસવા લાગે છે, કહે છે, જિગરનો ટુકડો.... હાર્દિક પણ નતાશાનો આ જવાબ સાંભળીને ખુશ થઇ જાય છે.
ફેન્સ પણ હાર્દિક અને નતાશાના આ રોમેન્ટિક વીડિયો પર જબરદસ્ત કોમેન્ટ કરી રહ્યાં છે. લોકોને બન્નેને કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી રહી છે. બન્ને જણા અવારનવાર રોમેન્ટિક તસવીરો અને વીડિયો ફેન્સની વચ્ચે શેર કરતાં રહે છે.
![VIDEO: હાર્દિક પંડ્યાએ મંગેતર નતાશાને પુછ્યું- બેબી હું શું છુ તારો, તો મળ્યો આવો જવાબ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/27200119/Hardik-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)