શોધખોળ કરો

ILT20: 13 જાન્યુઆરીથી શરૂ થઇ રહી છે યૂએઇની નવી ટી20 લીગ, આ ચાર ફ્રેન્ચાઇઝી લીગ સાથે થશે તારીખોમાં ટક્કર

આ લીગની તારીખો ચાર અન્ય ફ્રેન્ચાઇઝી લીગથી પણ ટકરાઇ રહી છે. ખરેખરમાં, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ટી20 લીગ રમાશે.

ILT20 Schedule: યૂએઇની ઇન્ટરનેશનલ લીગ ટી20 (ILT20) નું શિડ્યૂલ અને ફોર્મેટ લગભગ નક્કી થઇ ગયુ છે, અને આ લીગ આગામી 13 જાન્યુઆરી 2023થી શરૂ થઇ રહી છે. 6 ટીમોની આ લીગમાં કુલ 34 મેચો રમાવવાની આશા છે, તમામ ટીમો એક બીજા વિરુદ્ધ બે-બે મેચો રમશે. આ પછી પ્લેઓફ મેચો રમાશે, આ લીગની ફાઇનલ મેચ 12 ફેબ્રુઆરીએ રમાવવાની સંભાવના છે. ક્રિકઇન્ફોના એક રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. 

આ લીગની તારીખો ચાર અન્ય ફ્રેન્ચાઇઝી લીગથી પણ ટકરાઇ રહી છે. ખરેખરમાં, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ટી20 લીગ રમાશે. દક્ષિણ આફ્રિકાની SAT20 લીગ 10 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી રમાશે, ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ ડિસેમ્બરમાં શરૂ થઇને 4 ફેબ્રુઆરી સુધી ચાલશે, આ બધાની વચ્ચ પાકિસ્તાન સુપર લીગ (PSL) ની આગામી સિઝન 9 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગ પણ આ વિન્ડોમાં રમાશે. 

આ છે 6 ટીમો - 
યૂએઇની આ ટી20 લીગમાં મોટાભાગની ટીમો ભારતીય કંપનીઓને છે, અબુધાબી નાઇટ રાઇડર્સ, દુબઇ કેપિટલ્સ, એમઆઇ એમિરેટ્સનું કનેક્શન IPL ટીમો સાથે છે, આ ઉપરાંત આ લીગમાં શારજાહ વૉરિયર્સ, ડેજર્ટ વાઇપર્સ અને ગલ્ફ જાયન્ટ્સ ત્રણ અન્ય ટીમો છે, આ 6 ટીમોમાં કુલ 84 ઇન્ટરનેશનલ ખેલાડીઓ અને 24 યૂએઇના ખેલાડી સામેલ છે. 

IPL 2023 Auction: Kochiમાં 23 ડિસેમ્બરથી થશે IPL 2023 માટે ઓક્શન

IPL Auction 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની હરાજીને લઈને મોટા સમાચાર આવ્યા છે. IPL 2023 માટેની હરાજી 23 ડિસેમ્બરે Kochiમાં યોજાશે. લખનઉ સુપર જાયન્ટ્સે આ અંગે ટ્વિટ કર્યું હતું. ફ્રેન્ચાઇઝીએ હરાજી અંગે માહિતી આપી છે. 

IPL 2023 ની હરાજી 23 ડિસેમ્બરે થશે-

સ્પોર્ટ્સ સ્ટાર અનુસાર, IPL 2023ની હરાજી 23 ડિસેમ્બરે Kochiમાં થશે. આઇપીએલ 2023 માર્ચના છેલ્લા અઠવાડિયાથી શરૂ થઈ શકે છે. IPL વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. આ લીગમાં વિશ્વના ઘણા દેશોના સ્ટાર ખેલાડીઓ રમતા જોવા મળે છે. વાસ્તવમાં તમામ ટીમોનું કુલ બજેટ 90 કરોડથી વધારીને 95 કરોડ થઈ શકે છે. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં IPL માટે મેગા ઓક્શન કરવામાં આવ્યું હતું, તે સમયે તમામ ટીમોએ કુલ 204 ખેલાડીઓને ખરીદ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો, આધાર કેન્દ્ર પર જવું પડશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો, આધાર કેન્દ્ર પર જવું પડશે
Fact Check: બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળના નામે વાયરલ, જાણો યૂઝર્સે શું કર્યો દાવો
Fact Check: બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળના નામે વાયરલ, જાણો યૂઝર્સે શું કર્યો દાવો
Health Tips: ઠંડીમાં પણ થશે ગરમીનો અહેસાસ, રોજ તમારા આહારમાં સામેલ કરો આ ડ્રાયફ્રૂટ્સ
Health Tips: ઠંડીમાં પણ થશે ગરમીનો અહેસાસ, રોજ તમારા આહારમાં સામેલ કરો આ ડ્રાયફ્રૂટ્સ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Embed widget