શોધખોળ કરો

Cricket Marriage: દિગ્ગજ ઓલરાઉન્ડરની પત્નીએ કર્યા ત્રીજા લગ્ન, શેર કરી ખાસ પૉસ્ટ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને મિર્ઝા બિલાલ બેગ સાથે ત્રીજા લગ્ન કરી લીધા છે. રેહમ ખાનના લગ્નની કેટલીક તસવીરો સામે આવી છે

Imran Khan’s ex-Wife Reham Khan Marriage: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર ઇમરાન ખાનની પૂર્વ પત્નીએ લગ્ન કરી લીધા છે, પૂર્વ પત્ની રેહમ ખાને પોતાના બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરીને નવી જિંદગીની શરૂઆત કરી દીધી છે, આ વાતની જાણકારી તેને ખુદ એક સોશ્યલ મીડિયા પૉસ્ટથી ફેન્સને આપી છે. 

તાજેતરમાં પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને એક ટ્વીટર પૉસ્ટ કરી છે, જેમાં તેને એક તસવીર શેર કરી છે, જેમાં તેને લખ્યુ છે - "જસ્ટ મેરિડ".. ઉલ્લેખનીય છે કે રેહમ ખાન એક પાકિસ્તાની-બ્રિટિશ પત્રકાર છે, અને તેને ઇમરાન ખાન સાથે લગ્ન કર્યા હતા. બન્નેના લગ્નએ ખુબ ચર્ચા જગાવી હતી, બાદમાં બન્નેના તલાક પણ ટૉક ઓફ ધ ટાઉન બન્યા હતા. 

રેહમ ખાન એક પત્રકાર છે - 
રેહમ ખાન (Reham Khan) એક પત્રકાર છે, તે ઇમરાન ખાનની (Imran Khan) બીજી પત્ની હતી, રેહમ ખાનના લગ્ન ઇમરાન ખાન સાથે 6 જાન્યુઆરી, 2015માં થયા હતા, પરંતુ માત્ર 9 મહિનાની અંદર જ બન્નેએ તલાક લઇ લીધા હતા અને બન્ને અલગ થઇ ગયા હતા. 

રેહમ ખાને 13 વર્ષ નાના બૉયફ્રેન્ડ સાથે કર્યા ત્રીજા લગ્ન - 
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને મિર્ઝા બિલાલ બેગ સાથે ત્રીજા લગ્ન કરી લીધા છે. રેહમ ખાનના લગ્નની કેટલીક તસવીરો સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં તે મિર્ઝા બિલાલ સાથે પ્રાર્થના કરતી જોવા મળી રહી છે.

આ તસવીરો રેહમ ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું, 'આખરે મને એવી વ્યક્તિ મળી ગઈ જેના પર હું વિશ્વાસ કરી શકું.' રિપોર્ટ અનુસાર રેહમ ખાનનો જન્મ લિબિયામાં થયો હતો. તેના અભ્યાસ બાદ તેણે લંડનમાં બ્રોડકાસ્ટ પત્રકાર તરીકે કામ કર્યું હતું.

આ સિવાય રેહમ ખાને બીબીસી સાઉથ ટુડે માટે વેધર પ્રેઝન્ટર તરીકે પણ કામ કર્યું છે. 2012માં પાકિસ્તાન શિફ્ટ થયા બાદ રેહમ ઈમરાન ખાનને મળી હતી. રેહમ બહુ પ્રતિભાશાળી છે. તેણે જનન નામની ફિલ્મ બનાવી છે. રેહમ ખાનનું સંસ્મરણ વર્ષ 2018માં પ્રકાશિત થયું હતું, જે ઘણા વિવાદોમાં હતું. ઉલ્લેખનીય છે કે બિલાલ મિર્ઝા 36 વર્ષનો છે અને તે રેહમ કરતા 13 વર્ષ નાનો છે. બિલાલ અગાઉ બે વાર લગ્ન કરી ચૂક્યો છે અને તેના અગાઉના લગ્નથી તેને એક સંતાન છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Gandhinagar: ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Embed widget