શોધખોળ કરો

IND vs ENG 1st T20: ઈંગ્લેન્ડ સામે ભારતની શાનદાર જીત, અભિષેક શર્માની વિસ્ફોટક ઈનિંગ

IND vs ENG 1st T20 Score Live Updates: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની પહેલી મેચ કોલકાતામાં રમાશે. તમે આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકો છો.

Key Events
ind-vs-eng-1st-t20-score-live-updates-india-vs-england-cricket-match-scorecard-live-commentary IND vs ENG 1st T20: ઈંગ્લેન્ડ સામે ભારતની શાનદાર જીત,  અભિષેક શર્માની વિસ્ફોટક ઈનિંગ
ટીમ ઈન્ડિયા
Source : PTI

Background

22:12 PM (IST)  •  22 Jan 2025

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે 7 વિકેટે વિજય મેળવ્યો

ભારતે ટી20 શ્રેણીની પહેલી મેચમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે ૧૩૩ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, ભારતે ૧૨.૫ ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. ટીમ ઈન્ડિયા તરફથી અભિષેક શર્માએ 79 રનની શાનદાર ઇનિંગ રમી. આ પહેલા વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરી હતી અને 3 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી. ઈંગ્લેન્ડ સામેની આ જીત સાથે, ભારતે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

21:50 PM (IST)  •  22 Jan 2025

ભારતને જીતવા માટે 33 રનની જરૂર

ટીમ ઈન્ડિયાને જીતવા માટે 60 બોલમાં 33 રનની જરૂર છે. ભારતે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 100 રન બનાવી લીધા છે. અભિષેક શર્મા 60 રન બનાવીને રમી રહ્યો છે. તિલક વર્મા 9 રન બનાવીને રમી રહ્યા છે.

21:39 PM (IST)  •  22 Jan 2025

અભિષેક શર્માની વિસ્ફોટક અડધી સદી

અભિષેક શર્માએ માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. તે 6 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 51 રન બનાવીને રમી રહ્યો છે.

21:24 PM (IST)  •  22 Jan 2025

ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો, સૂર્યા શૂન્ય રને આઉટ

ભારતની બીજી વિકેટ સૂર્યકુમાર યાદવના રૂપમાં પડી. તે ખાતું પણ ખોલાવી શક્યો નહીં. આર્ચરે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. હવે તિલક વર્મા બેટિંગ કરવા આવ્યો છે. અભિષેક શર્મા ૧૦ રન બનાવીને રમી રહ્યો છે. ભારતે 5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 45 રન બનાવી લીધા છે.

21:24 PM (IST)  •  22 Jan 2025

ભારતની પહેલી વિકેટ પડી, સેમસન આઉટ

ઇંગ્લેન્ડે ભારતને મોટો ઝટકો આપ્યો છે. સંજુ સેમસન 20 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો. જોફ્રા આર્ચરે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. હવે કેપ્ટન સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા આવ્યો છે. ભારતે ૪.૨ ઓવરમાં ૧ વિકેટ ગુમાવીને ૪૧ રન બનાવી લીધા છે.

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Mumbai Rains: મુંબઈમાં વરસાદના કારણે સાત લોકોના મોત, ઠાણે-પાલઘરમાં રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજ બંધ
Mumbai Rains: મુંબઈમાં વરસાદના કારણે સાત લોકોના મોત, ઠાણે-પાલઘરમાં રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજ બંધ
Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ
Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ
Achyut Potdar Death: આમિર ખાનની 3 ઇડિયટ્સના પ્રોફેસર અચ્યુત પોતદારનું નિધન
Achyut Potdar Death: આમિર ખાનની 3 ઇડિયટ્સના પ્રોફેસર અચ્યુત પોતદારનું નિધન
Advertisement

વિડિઓઝ

Gujarat IPS Transfer : ગુજરાતમાં એક સાથે 105 IPSની બદલી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે સમજાયો ખાતરનો ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : છૂપા કેમેરાથી સાવધાન!
Hun To Bolish : હવે રાઈડ દુર્ઘટનાની તપાસને લઈ પ્રશાસન અને પોલીસ દોડતા થયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Mumbai Rains: મુંબઈમાં વરસાદના કારણે સાત લોકોના મોત, ઠાણે-પાલઘરમાં રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજ બંધ
Mumbai Rains: મુંબઈમાં વરસાદના કારણે સાત લોકોના મોત, ઠાણે-પાલઘરમાં રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજ બંધ
Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ
Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ
Achyut Potdar Death: આમિર ખાનની 3 ઇડિયટ્સના પ્રોફેસર અચ્યુત પોતદારનું નિધન
Achyut Potdar Death: આમિર ખાનની 3 ઇડિયટ્સના પ્રોફેસર અચ્યુત પોતદારનું નિધન
FASTag Annual Passને શાનદાર રિસ્પોન્સ, ચાર દિવસમાં આટલા લાખ લોકોએ કર્યા એક્ટિવેટ
FASTag Annual Passને શાનદાર રિસ્પોન્સ, ચાર દિવસમાં આટલા લાખ લોકોએ કર્યા એક્ટિવેટ
Team India Selection: એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કે જયસ્વાલ, કોને મળશે તક?
Team India Selection: એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કે જયસ્વાલ, કોને મળશે તક?
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
Russia Ukraine War: …તો રશિયા અને યુક્રેન યુદ્ધ અટકાશે નહીં, જાણો ટ્રમ્પ-ઝેલેન્સ્કી મુલાકાતની પાંચ મોટી વાતો
Russia Ukraine War: …તો રશિયા અને યુક્રેન યુદ્ધ અટકાશે નહીં, જાણો ટ્રમ્પ-ઝેલેન્સ્કી મુલાકાતની પાંચ મોટી વાતો
Embed widget