શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IND vs NZ:વોશિંગ્ટનનો આ 'સુંદર' શોટ જોઈ ભલભલા માથું ખંજવાળવા લાગશે, જુઓ Video

ન્યુઝીલેન્ડ સામેની મેચની 49મી ઓવરના પાંચમા બોલ પર સુંદરે એવો શોટ રમ્યો કે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. મેટ હેનરીએ આ ઓવરમાં એક સુંદર સ્કૂપ શોટ રમ્યો હતો.

Washington Sundar Viral Video : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ઓકલેન્ડ ખેતી 3 વન ડે શ્રેણીની પહેલી વન ડે મેચ રમાઈ હતી. જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને 307 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી આ મેચમાં કેપ્ટન શિખર ધવન (72), શુભમન ગિલ (50) અને શ્રેયસ અય્યરે (80) રન બનાવ્યા હતા. ભારતના ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે મેચની ડેથ ઓવર્સમાં ધમાકેદાર ઇનિંગ રમતા 16 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા. સુંદરે પોતાની ઈનિંગ દરમિયાન એવો શોટ બનાવ્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સુંદર શોટ જોઈને આંખો થઈ જશે પહોળી

ન્યુઝીલેન્ડ સામેની મેચની 49મી ઓવરના પાંચમા બોલ પર સુંદરે એવો શોટ રમ્યો કે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. મેટ હેનરીએ આ ઓવરમાં એક સુંદર સ્કૂપ શોટ રમ્યો હતો, આ શોટ દરમિયાન તેનું સંતુલન બગડી ગયું હતું અને તે પડી ગયો હતો પરંતુ બોલ બાઉન્ડ્રી બહાર જતો રહ્યો હતો. 

સુંદરની બેટિંગ અદભૂત હતી. તેણે તેની ટૂંકી પરંતુ ઝંઝાવાતી ઇનિંગ રમી આખા મેદાનમાં ચારેકોર ફટકાબાજી કરી હતી. સુંદરે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. તેણે પોતાની ઇનિંગમાં 16 બોલનો સામનો કર્યો અને 37 રન બનાવ્યા હતાં.

ઉમરાને યાદગાર પદાર્પણ કર્યું હતું

ભારતનો યુવા સ્પીડ ગન તરીકે ઓળખાતા ઉમરાન મલિક તેની ડેબ્યૂમાં જ શાનદાર બોલિંગ કરી હતી. પોતાની પહેલી જ મેચમાં તેણે કિવી ટીમના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ કોનવેને ડૅજ કરીને પેવેલિયનનો રસ્તો ભેગો કરી દીધો હતો. કોનવે ઉમરાનની ઝંઝાવાતી સ્પીડ સામે જાણે ઘૂંટણીયે પડી ગયો હતો અને ઋષભ પંતનો કેચ આપી બેઠો હતો.  ડેવિડ કોનવે ઉમરાન મલિકની વનડે કારકિર્દીનો પહેલો શિકાર બન્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ

Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ

સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahisagar Accident | મહિસાગરમાં બાઈક વીજપોલ સાથે ટકરાતા યુવકનું મોત, જુઓ અહેવાલPatidar News : સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચારSurendranagar Accident : ચોટીલા પાસે બોલેરો-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, કોળી પરિવારની 4 મહિલાના મોતPatan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત

IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?

બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત

PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ

Embed widget