શોધખોળ કરો

IND vs PAK: 'ભારત માટે મોટી રાહત' વાળા ટ્વીટ પર બરાબરનો ટ્રૉલ થયો આ પાકિસ્તાની, આવ્યા આવા મીમ્સ........

શાહીન આફ્રિદી ઇજામાથી હજુ બરાબર સાજો નથી થઇ શક્યો, આ કારણે એશિયા કપમાંથી બહાર થયો છે. તે પાકિસ્તાન ટીમનો લીડ બૉલર છે.

IND vs PAK, Waqar Younis: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વકાર યૂનિસે (Waqar Younis) શનિવારે રાત્રે એક ટ્વીટ કર્યુ હતુ, જેમાં તેમને એશિયા કપ 2022 (Asia Cup 2022)માથી શાહીન આફ્રિદી (Shaheen Afridi)ના બહાર થવાની ખબરને ભારતના ટૉપ ઓર્ડર માટે મોટી રાહત ગણાવી હતી. આ ટ્વીટ બાદ હવે ટીમ ઇન્ડિયાના ફેન્સ તેને બરાબરનો ટ્રૉલ કરી રહ્યાં છે. 

શાહીન આફ્રિદી ઇજામાથી હજુ બરાબર સાજો નથી થઇ શક્યો, આ કારણે એશિયા કપમાંથી બહાર થયો છે. તે પાકિસ્તાન ટીમનો લીડ બૉલર છે. ગયા ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટૉપ ઓર્ડરને શાહીન આફ્રિદીએ ધરાશાયી કરી દીધો હતો, જેમાં રોહિત, રાહુલ અને કોહલીની વિકેટો સામેલ હતી. આ ત્રણ વિકેટો ઝડપથી પડી જતા પાકિસ્તાને કોઇ વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ સામે પ્રથમ જીત હાંસલ કરી હતી. 

પરંતુ હવે આફ્રિદીના ટૂર્નામેન્ટમાંથી બહાર થવાને લઇને પાકિસ્તાની ફેન્સ સતત ટ્વીટ કરીને ભારતીય ટીમ માટેની રાહત બતાવી રહ્યાં છે. આ કડીમાં પૂર્વ પાક ક્રિકેટર વકાર યૂનિસે પણ ટ્વીટ કરીને ભારત પર કટાક્ષ કર્યો હતો, હવે ભારતીય ફેન્સ આ ટ્વીટ પર વકાર યૂનિસને ટ્રૉલ કરી રહ્યાં છે. જુઓ ભારતીય ફેન્સ કઇ રીતે પાકિસ્તાનીઓની મજા લઇ રહ્યાં છે...... 

--

આ પણ વાંચો.......... 

જનતા પર વધુ એક મોંઘવારીનો માર, અમૂલ બાદ બરોડા ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો

India Coronavirus Case : દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ઘટીને થયો એક લાખથી ઓછો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ

NTPC Recruitment 2022: આસિસ્ટન્ટ ઓફિસર માટે ભરતીની જાહેરાત, 1.20 લાખ રૂપિયા સુધી મળશે પગાર

CRIME NEWS: વડોદરામાં નરાધમ પિતાએ 16 વર્ષની પુત્રી પર 3 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, આખરે માતાએ...

Russia: પુતિનના જમણા હાથ એલેકઝાન્ડરની પુત્રીની હત્યા મામલે સામે આવ્યું યુક્રેનનું નામ, જાણો શું છે કનેકશન

Astrology Remedies: 17 સપ્ટેમ્બર સુધી આ રાશિના લોકોને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, રહો સતર્ક

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

શું તમે આ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે, RBIએ લાઇસન્સ રદ કર્યું છે, જાણો જમા પૈસાનું શું થશે

Embed widget