શોધખોળ કરો

IND vs USA: ટીમ ઈન્ડિયાએ યુએસએને હરાવ્યું, સુપર 8માં જગ્યા બનાવી

IND vs USA LIVE Score T20 World Cup 2024: ભારત અને યુએસએ વચ્ચેની મેચ ન્યૂયોર્કમાં રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકો છો.

LIVE

Key Events
IND vs USA: ટીમ ઈન્ડિયાએ યુએસએને હરાવ્યું, સુપર 8માં જગ્યા બનાવી

Background

IND vs USA LIVE Score T20 World Cup 2024: ન્યૂયોર્કમાં ભારત અને અમેરિકાની ટીમો સામ સામે ટકરાશે. બુધવારે સાંજે આ બંને ટીમો (India vs USA) વચ્ચે મેચ રમાશે. ટી20 વર્લ્ડ કપ 2024ના (ICC Mens T20 World Cup 2024)  ગ્રુપ Aના પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ ટોપ પર છે. તેણે બે મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. યુએસએ બીજા સ્થાને છે. તેણે બે મેચ પણ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. જો ટીમ ઈન્ડિયા યુએસએ સામે જીતશે તો સુપર 8માં પહોંચી જશે. 

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમો T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8માં પહોંચી ગઈ છે. જ્યારે નામિબિયા અને ઓમાનની ટીમ બહાર થઈ ગઈ છે. આ સાથે શ્રીલંકા, નેપાળ અને આયર્લેન્ડની ટીમો પણ ટૂંક સમયમાં બહાર થઈ શકે છે.

23:37 PM (IST)  •  12 Jun 2024

ટીમ ઈન્ડિયાએ યુએસએને હરાવ્યું, સુપર 8માં જગ્યા બનાવી

ટીમ ઈન્ડિયાએ યુએસએને 7 વિકેટે હરાવ્યું છે. ભારતે જીતની હેટ્રિક ફટકારી છે. આ જીત સાથે તેણે T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8માં જગ્યા બનાવી લીધી છે.

23:28 PM (IST)  •  12 Jun 2024

ભારતે 15 ઓવરમાં 76 રન બનાવ્યા હતા

શિવમ દુબે 23 રન બનાવીને ટીમ ઈન્ડિયા તરફથી રમી રહ્યો છે. તેણે એક ફોર અને એક સિક્સ ફટકારી છે. સૂર્યકુમાર યાદવ 29 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 37 રનની ભાગીદારી છે. ભારતને જીતવા માટે 35 રનની જરૂર છે. ટીમે 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 76 રન બનાવ્યા હતા.

23:00 PM (IST)  •  12 Jun 2024

ટીમ ઈન્ડિયાનો સ્કોર 50 રનને પાર

ભારતનો સ્કોર 50 રનને પાર કરી ગયો છે. ટીમે 11 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 53 રન બનાવી લીધા છે. સૂર્યકુમાર યાદવ 20 રન બનાવીને રમી રહ્યો છે. શિવમ દુબે 9 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 14 રનની ભાગીદારી છે.

22:40 PM (IST)  •  12 Jun 2024

ભારતે 6 ઓવરમાં 33 રન બનાવ્યા

ભારતે 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 33 રન બનાવી લીધા છે. રિષભ પંત 15 રન બનાવીને રમી રહ્યો છે. તેણે જસદીપની ઓવરમાં સિક્સર ફટકારી હતી. સૂર્યા 13 રન બનાવીને રમી રહ્યો છે. 

21:54 PM (IST)  •  12 Jun 2024

ભારતને જીતવા માટે 111 રનનો ટાર્ગેટ મળ્યો

યુએસએ ભારતને જીતવા માટે 111 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ દરમિયાન ભારત તરફથી અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરી હતી. યુએસએ તરફથી નીતિશ કુમારે 27 રન બનાવ્યા હતા. તેણે 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ટેલરે 24 રન બનાવ્યા હતા. એરોન જોન્સે 11 રનનું યોગદાન આપ્યું હતું. હરમીત સિંહ 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ રીતે યુએસએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 110 રન બનાવ્યા હતા.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget