શોધખોળ કરો

IND vs WI: પ્રથમ ODIમાં ઐતિહાસિક રેકોર્ડ બનશે, ભારત 1000 ODI રમનાર પ્રથમ ટીમ બનશે

ભારતીય ટીમે 13 જુલાઈ 1974ના રોજ લીડ્ઝમાં ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ ODI મેચ રમી હતી.

ODI Team Records: ભારત-વેસ્ટ ઈન્ડિઝ (IND vs WI) વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયા એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરવા જઈ રહી છે. વાસ્તવમાં, આ ભારતીય ટીમની 1000મી ODI મેચ હશે. ક્રિકેટમાં આ આંકડા સુધી પહોંચનારી તે પ્રથમ ટીમ હશે.

ભારતીય ટીમે 13 જુલાઈ 1974ના રોજ લીડ્ઝમાં ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ ODI મેચ રમી હતી. અત્યાર સુધી તે 999 ODI મેચ રમી ચુકી છે. ક્રિકેટમાં સૌથી વધુ વનડે મેચ રમવાનો રેકોર્ડ માત્ર ટીમ ઈન્ડિયાના નામે જ નોંધાયેલો છે. હવે તે 1000 ODI મેચ રમનારી પ્રથમ ટીમ બનવાનો રેકોર્ડ પણ નોંધાવવા જઈ રહી છે. અમદાવાદના મોટેરામાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે.

અહીં ટોપ-10 ટીમો છે જેણે સૌથી વધુ ODI મેચ રમી છે:

  1. ભારતઃ ટીમ ઈન્ડિયાએ 999 ODI મેચ રમી છે. આમાં ટીમે 518 મેચ જીતી છે અને 431 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
  2. ઓસ્ટ્રેલિયા: કાંગારૂઓ અત્યાર સુધીમાં 958 ODI મેચ રમી ચૂક્યા છે. તેણે 581 મેચ જીતી છે અને 334માં હારનો સામનો કરવો પડ્યો છે.
  3. પાકિસ્તાનઃ આપણો પાડોશી દેશ આ યાદીમાં ત્રીજા નંબરે છે. પાકિસ્તાનની ટીમે 936 મેચ રમી છે. આ ટીમે 490 મેચ જીતી છે અને 417 મેચ હારી છે.
  4. શ્રીલંકાઃ અન્ય એશિયાઈ દેશ ટોપ-5માં સામેલ છે. શ્રીલંકાએ 870 ODI મેચ રમી છે. લંકાની ટીમે 395 મેચ જીતી છે અને 432 મેચ હારી છે.
  5. વેસ્ટ ઈન્ડિઝઃ વિન્ડીઝની ટીમ આ યાદીમાં પાંચમા સ્થાને છે. વેસ્ટ ઈન્ડિઝે અત્યાર સુધીમાં 834 વનડે રમી છે. આ ટીમે 406 મેચ જીતી છે અને 388 મેચ હારી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી

ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!

રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ

પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ

ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો

હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ

દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી

Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી

Embed widget