શોધખોળ કરો

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી

IND vs BAN: બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઇ હતી

IND vs BAN: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શનિવારે બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઇ હતી. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારત 6 ઓક્ટોબરથી બાંગ્લાદેશ સામે ટી-20 સીરિઝ રમશે. આ સીરિઝ માટે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે ઝિમ્બાબ્વે સામેની ટી-20 શ્રેણીમાં સામેલ અભિષેક શર્માને તક આપવામાં આવી છે.

સૂર્યકુમાર યાદવ 15 સભ્યોની ટીમની કેપ્ટનશીપ કરશે. ફાસ્ટ બોલર મયંક યાદવને ટીમમાં પ્રથમવાર સ્થાન આપવામાં આવ્યું છે. ઇશાન કિશનને ફરી નિરાશા મળી છે અને તેને ટી20માં સામેલ કરવામાં આવ્યો નથી. મયંક યાદવનો પ્રથમ વખત ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને પણ પ્રથમવાર ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. 

મયંકે IPL 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી તોફાની બોલિંગ કરી હતી. મયંક 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે મયંક ઈજાના કારણે આઇપીએલની સીઝનની મધ્યમાંથી બહાર થઈ ગયો હતો પરંતુ હવે તે સંપૂર્ણપણે ફિટ છે.

કેટલાક ખેલાડીઓને આરામ મળ્યો

ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં રમશે. સૂર્યકુમાર ઈજાના કારણે છેલ્લા કેટલાક સમયથી ટીમની બહાર છે અને તેણે દુલીપ ટ્રોફીમાં સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરી છે. જોકે, સૂર્યકુમાર હવે ફરી એકવાર રાષ્ટ્રીય ટીમની જર્સી પહેરવા માટે તૈયાર છે. બીજી તરફ

જ્યારે શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજ જેવા મુખ્ય ખેલાડીઓને સ્થાન મળ્યું નથી કારણ કે તેઓ હાલમાં ટેસ્ટ શ્રેણીમાં રમી રહ્યા છે અને આ પછી તેમને થોડો સમય માટે બ્રેક આપવામાં આવશે. વાસ્તવમાં ભારતને આ સીઝનમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝ રમવાની છે, જેના કારણે બોર્ડ આ ખેલાડીઓ પર દબાણ વધારવા માંગતું નથી.

બાંગ્લાદેશ સામેની 3 T20 મેચ માટે ભારતની ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જિતેશ શર્મા (વિકેટકીપર), અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ.

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Embed widget