શોધખોળ કરો

Asia Cup Final: આજે કોણ કોના પર ભારે પડશે ? ફાઇનલ પહેલા જાણો ભારત-શ્રીલંકાની તાકાત

આંકડા દર્શાવે છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 166 વનડે મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 97 મેચ જીતી હતી. જ્યારે ભારતીય ટીમ શ્રીલંકા સામે 57 વાર હાર્યું છે

IND vs SL Stats & Head To Head: આજે એશિયા કપ 2023ની ફાઈનલ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ભારત અને શ્રીલંકાની ટીમો આ ટાઈટલ મેચમાં પોતાનો સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરશે. ભારતીય ટીમે 7 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. જ્યારે શ્રીલંકાએ 6 વખત એશિયા કપ જીત્યો છે. ભારત-શ્રીલંકા ફાઇનલ મેચમાં કઈ ટીમનો હાથ ઉપર છે? શું કહે છે બંને ટીમોના આંકડા? જોકે, અમે ભારત-શ્રીલંકા વનડે મેચોમાં હેડ ટૂ હેડ રેકોર્ડ પર એક નજર નાખીશું. અમે એ પણ જાણીશું કે આ ટૂર્નામેન્ટમાં બંને ટીમોની સફર કેવી રહી?

શ્રીલંકા વિરૂદ્ધ ટીમ ઇન્ડિયાનું પલડું રહ્યું છે ભારે 
આંકડા દર્શાવે છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 166 વનડે મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 97 મેચ જીતી હતી. જ્યારે ભારતીય ટીમ શ્રીલંકા સામે 57 વાર હાર્યું છે. બંને ટીમો વચ્ચે 1 મેચ ટાઈમાં સમાપ્ત થઈ છે. આ ઉપરાંત 11 મેચના પરિણામ જાહેર થઈ શક્યા નથી. વનડે મેચોમાં શ્રીલંકા સામે ભારતીય ટીમની જીતની ટકાવારી 58.43 છે. આમ, આંકડાઓ અનુસાર, શ્રીલંકા સામે ભારતીય ટીમનો દબદબો રહ્યો છે.

બન્ને ટીમોની આવી રહી છે સફર.... 
તે જ સમયે, જો આપણે એશિયા કપ 2023 ટૂર્નામેન્ટમાં ભારત અને શ્રીલંકાની અત્યાર સુધીની સફર પર નજર કરીએ તો, બંને ટીમો 1-1 મેચ હારી છે. ભારતીય ટીમને બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકાને હરાવ્યું છે. દાશુન શનાકાની ટીમને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ ઉપરાંત શ્રીલંકાએ સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશને હરાવ્યા હતા. આ પહેલા શ્રીલંકાએ લીગ સ્ટેજમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને હરાવ્યા હતા. જોકે એ જોવાનું રસપ્રદ રહેશે કે કઈ ટીમ એશિયા કપની ફાઈનલ જીતવામાં સફળ થાય છે?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત

Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર

Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે

for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat ATS | Vikas Sahay | અમદાવાદમાંથી 4 આતંકી ઝડપાયા | કોણ હતું નિશાના પર?Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Accident:  બે લોકોના મોત છતાં પણ 15 કલાકમાં જ મળી ગયા જામીન, જાણો અકસ્માતના કેસમાં આરોપી કેવી રીતે છૂટી જાય છે?

Thar Armada:  ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ મહિન્દ્રા 5-ડોર થાર, જાણો સ્કોર્પિયો Nથી કેટલી હશે મોંઘી?

Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
IPL 2024: શું ટી20 વર્લ્ડ કપની ટીમમાં થશે ફેરફાર? શિવમ દુબેના ખરાબ ફોર્મે ચિંતા વધારી, હવે આ ફિનિશરને મળી શકે છે મોકો

Embed widget