શોધખોળ કરો

IND vs ENG 1st Test: આજે ચોથો દિવસ, જાણો કેવું રહેશે હવામાન

ચોથા દિવસે પ્રથમ સત્રમાં જ વરસાદ પડવાની શક્યતા છે. દિવસ દરમિયાન મોટાભાગે વાદળ છવાયેલા રહેશે. સવારે અને સાંજે વરસાદ પડશે.

નોટિંઘમઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની સીરિઝની પ્રથમ ટેસ્ટમાં ત્રીજા દિવસે પણ વરસાદના કારણે રમત જલદી પુરી કરી દેવામાં આવી હતી. આજે મેચનો ચોથો અને નિર્ણાયક દિવસ છે.  વરસાદveના કારણે ત્રીજી દિવસની રમત પૂરી થયેલી જાહેર કરાઈ ત્યારે ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં વિના વિકેટે 25 રન બનાવ્યા હતા અને ભારતથી હજુ 70 રન પાછળ છે.

ચોથા દિવસે કેવું રહેશે હવામાન

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદના કાણે ચોથા દિવસની રમતમાં પણ ખલેલ પડશે. ચોથા દિવસે પ્રથમ સત્રમાં જ વરસાદ પડવાની શક્યતા છે. જેના કારણે રમત પ્રભાવિત થશે. દિવસ દરમિયાન મોટાભાગે વાદળ છવાયેલા રહેશે. સવારે અને સાંજે વરસાદ પડશે.

દિનેશ કાર્તિકે પણ આપ્યું વેધર અપડેટ

ઈંગ્લેન્ડમાં કોમેન્ટ્રી કરી રહેલા ભારતના પૂર્વ ક્રિકેટર દિનેશ કાર્તિકે પણ હવામાનને લઈ અપડેટ આપ્યું છે. તેણે ટ્વીટ કરીને લખ્યું ચોથા દિવસે હવામાન ઠીક નહીં રહે. વસસાનદા કારણે સમગ્ર દિવસની રમત ધોવાઈ શકે છે.

ત્રીજા દિવસે શું થયું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચના ત્રીજા દિવસે બંને ટીમના ખેલાડીએ રેકોર્ડ બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના 183 રનના જવાબમાં ભારતીય ટીમ 278 રનમાં ઓલઆઉટ થઈ હતી.એક તબક્કે ભારતે 150 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ જાડેજા અને પૂંછડીયા બેટ્સમેનોની સારી બેટિંગના કારણે મહત્વની લીડ લીધી હતી. ઓપનર રાહુલના ૮૪ રન તેમજ રવિન્દ્ર જાડેજાની ૫૬ રનની ઈનિંગને સહારે ભારતે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઈનિંગના સહારે ૯૫ રનની મહત્વની સરસાઈ હાંસલ કરી હતી. ઈંગ્લેન્ડના ૧૮૩ના સ્કોર સામે ભારતે પ્રથમ ઈનિંગમાં ૮૪.૫ ઓવરમાં ૨૭૮ રન નોંધાવ્યા હતા. રોબિન્સને પાંચ અને એન્ડરસને ચાર વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં વિના વિકેટે ૨૫ રન કર્યા ત્યારે વરસાદે રમત અટકાવી હતી. 

એન્ડરસને કુંબલેને રાખ્યો પાછળ

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર એન્ડરસને ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપવામાં ભારતના અનિલ કુમ્બલેને પાછળ રાખીને ત્રીજો ક્રમ હાંસલ કરી લીધો છે. મુરલીધરન ૮૦૦ વિકેટ સાથે ટોચ પર છે. જ્યારે વોર્નર ૭૦૮ વિકેટ સાથે બીજા ક્રમે છે. ત્રીજા ક્રમે એન્ડરસન ૬૨૦ વિકેટ સાથે છે. જ્યારે અનિલ કુમ્બલે ૬૧૯ વિકેટ સાથે ચોથા ક્રમે છે.

જાડેજાની ૫૩ ટેસ્ટમાં ડબલની સિદ્ધિ

રવિન્દ્ર જાડેજાએ કારકિર્દીની ૫૩મી ટેસ્ટમાં બે હજાર રન અને ૨૦૦ વિકેટની સિદ્ધિ મેળવી હતી. આ સાથે તે સૌથી ઓછી ટેસ્ટમાં આવી સિદ્ધિ મેળવનારા ઓલરાઉન્ડર્સની યાદીમાં પાંચમા ક્રમે આવી ગયો છે. જેમાં બોથમ ૪૨ ટેસ્ટ સાથે પ્રથમ છે. જ્યારે કપિલ દેવ ૫૦ ટેસ્ટ સાથે બીજા. ઈમરાન પણ ૫૦ ટેસ્ટ સાથે તેની સાથે છે. જે પછી અશ્વિન (૫૧ ટેસ્ટ) અને જાડેજા સ્થાન ધરાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
Embed widget