Live Streaming U19 Women’s T20 World Cup Final: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ખિતાબી ટક્કર, જાણો ક્યારે ને કેટલા, ક્યાંથી જોઇ શકાશે લાઇવ મેચ
ભારતીય મહિલા ટીમે ક્રિકેટમાં ખુબ સિદ્ધિઓ હાંસલ કરી છે. જૂનીયર હોય કે સીનિયર મહિલા ક્રિકેટ ટીમે તમામ ફોર્મેટમાં પોતાનો દબદબો કાયમ કર્યો છે.
Live Streaming U19 Women’s T20 World Cup Final: આઇસીસી અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની આજે ફાઇનલ મેચ રમાશે. આ મેચમાં ભારતીય મહિલા અને ઇંગ્લેન્ડની મહિલા ટીમો સાઉથ આફ્રિકામાં આમને સામને ટકરાશે. આજે શેફાલી વર્મા ઇતિહાસ રચીને ટીમ ઇન્ડિયાને પહેલો વર્લ્ડકપ જીતાડવાનો પ્રયાસ કરશે.
ખાસ વાત છે કે, ભારતીય મહિલા ટીમે ક્રિકેટમાં ખુબ સિદ્ધિઓ હાંસલ કરી છે. જૂનીયર હોય કે સીનિયર મહિલા ક્રિકેટ ટીમે તમામ ફોર્મેટમાં પોતાનો દબદબો કાયમ કર્યો છે. આજે ફરી એકવાર ખિતાબી ટક્કર માટે મહિલા ટીમ મેદાનમાં ઉતરશે. જો જીતશે તે આ વર્ષનો ભારતને પહેલો ક્રિકેટ વર્લ્ડકપ મળશે. આ પહેલા જાણો આજની ફાઇનલ મેચ ક્યાંથી ને કેવી રીતે કેટલા વાગ્યાથી જોઇ શકાશે લાઇવ.....
અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપ લાઇવ ટેલિકાસ્ટની ડિટેલ્સ -
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ ક્યારે ને ક્યાં રમાશે ?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ રવિવારે, 29 જાન્યુઆરી, 2023એ, સાઉથ આફ્રિકાના પૉચેફસ્ટૂમ સ્થિતે સેનવેસ પાર્ક (Senwes Park, Potchefstroom)માં રમાશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચ કેટલા વાગ્યાથી શરૂ થશે ?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 5 વાગીને 15 મિનીટે શરૂ થશે.
ભારત-ઇંગ્લેન્ડ, અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ ક્યાંથી જોઇ શકાશે લાઇવ ?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ તમે સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્કની ચેનલો (Star Sports Network) પરથી લાઇવ જોઇ શકો છો. આ ઉપરાંત તમે ફાઇનલ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ફેનકોડ એપ પરથી જોઇ શકો છો.
When India and England clash in the #U19T20WorldCup final tomorrow, there will be 🎆
— ICC (@ICC) January 28, 2023
Who are you backing❓ pic.twitter.com/a0SPSCUoWL
🇮🇳 v 🏴
— ICC (@ICC) January 29, 2023
Who will be crowned the first ever ICC Women's #U19T20WorldCup champion? 🏆 pic.twitter.com/dX5QRuS0QA
Wishing our #WomeninBlue all the best for the #U19T20WorldCup Final! 🏆👏🏻
— BCCI Women (@BCCIWomen) January 29, 2023
Go well 👍🏻👍🏻#TeamIndia pic.twitter.com/IkCEsuYGxG
A girl from a small village in Uttar Pradesh's Unnao district, Archana Devi is now representing India at the Under-19 T20 World Cup in South Africa, an accomplishment that would not have been possible without the support of others 🙌 #U19T20WorldCup pic.twitter.com/ahVQYp3vdv
— ESPNcricinfo (@ESPNcricinfo) January 29, 2023
Speak of inspiration! ❤️❤️
— The Bridge (@the_bridge_in) January 29, 2023
Olympic gold medallist Neeraj Chopra pepping up our girls before the much-awaited Women's #U19T20WorldCup final.#CricketTwitter | 📸: @BCCI pic.twitter.com/oNF4R3Gxbz
Send in your best wishes for Women in Blue as they prepare to create history at the U19 World Cup 2023👇#U19T20WorldCup #CricketTwitter pic.twitter.com/yLwmRAVDWV
— Female Cricket (@imfemalecricket) January 29, 2023
And then there were 2 🏏
— Proteas Women (@ProteasWomenCSA) January 29, 2023
Who will be crowned #U19T20WorldCup champions❓ pic.twitter.com/rSGmARp7yN
A World Cup Final! 🌍🏆
— England Cricket (@englandcricket) January 29, 2023
🆚 @BCCIWomen
🏟️ JB Marks Oval
⏰ 11:45am (UK time)
📺 Sky Sports Mix
📻 @bbctms
📲 https://t.co/LqlSFeN9sv#U19T20WorldCup pic.twitter.com/r03NLVvqj9
A big day for our young girls today as India battle it out with England in the Under 19 T20 Cricket World Cup Finals.
— Darshana Jardosh (@DarshanaJardosh) January 29, 2023
Best wishes to our champions! 🇮🇳 @BCCIWomen@BCCI
#U19T20WorldCup pic.twitter.com/RDB22ACwmo
We're down to the final two! 👊
— ICC (@ICC) January 29, 2023
How England and India secured their #U19T20WorldCup final spots 👇https://t.co/1jocojhin5