શોધખોળ કરો
Advertisement
બે દિવસ બાદ ન્યૂઝીલેન્ડને હરાવવા મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો કેટલા વાગેને ક્યાંથી થશે ટી20 મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ
ન્યૂઝીલેન્ડ ટૂરમાં ભારતીય ટીમે કિવી ટીમ સામે પાંચ ટી20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચો રમવાની છે
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાને વનડે સીરીઝમાં 2-1થી માત આપ્યા બાદ હવે કોહલી એન્ડ કંપનીની નજર કિવી ટીમને તેમના ઘરમાં હરાવવા પર છે. બે દિવસ બાદ ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે પાંચ ટી20 મેચોની સીરીઝ રમવા મેદાનમાં ઉતરવાની છે. વિરાટ એન્ડ કંપનીનો હેતુ સીરીઝ પર કબજો જમાવવાનો છે.
ન્યૂઝીલેન્ડ ટૂરમાં ભારતીય ટીમે કિવી ટીમ સામે પાંચ ટી20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચો રમવાની છે, જાણો અહીં ક્યારે ને ક્યાંથી કેટલા વાગે થશે બધી મેચોનુ લાઇવ........
ભારત અને ઓસ્ટ્રેલિયા ટી20 સીરીઝ
પ્રથમ ટી20, 24 જાન્યુઆરી, ઇડન પાર્ક-ઓકલેન્ડ, બપોરે 12.30 કલાકે
બીજી ટી20, 26 જાન્યુઆરી, ઇડન પાર્ક-ઓકલેન્ડ, બપોરે 12.30 કલાકે
ત્રીજી ટી20, 29 જાન્યુઆરી, સેડન પાર્ક-હેમિલ્ટન, બપોરે 12.30 કલાકે
ચોથી ટી20, 31 જાન્યુઆરી, વેસ્ટ પેક સ્ટેડિયમ-વેલિંગ્ટન, બપોરે 12.30 કલાકે
પાંચમી ટી20, 02 ફેબ્રુઆરી, બે ઓવલ-માઉન્ટ માઉન્ગનઇ, બપોરે 12.30 કલાકે
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ.....
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, વૉશિંગટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement