શોધખોળ કરો

ભારતનો આ સ્ટાર ક્રિકેટર બાંગ્લાદેશની ટીમ સાથે જોડાશે, યુવા ખેલાડીઓને તૈયાર કરવા માળી સ્પેશ્યલ ઓફર, જાણો

ESPNcricinfo પાસેથી મળેલી જાણકારી અનુસાર, વસીમ જાફરને બાંગ્લાદેશના અંડર-19ની મેન્સ ટીમને મજબૂત બનાવવા પર કામ કરવાનુ રહેશે.

Wasim Jaffer May Join BCB: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ક્રિકેટને ફરીથી બેઠી કરવા માટે બીસીબીએ ખાસ આયોજન કર્યુ છે. ભારત માટે 31 ટેસ્ટ મેચોમાં 34.10 ની એવરેજથી પાંચ સદી સાથે 1944 રન બનાવી ચૂકેલા પૂર્વ ભારતીય બેટ્સમેન વસીમ જાફરે (Wasim Jaffer) ખાસ ઓફર મળી છે. રિપોર્ટ છે કે હવે વસીમ જાફર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ગેમ ડેવલપમેન્ટ વિન્ગનો ભાગ બનવા જઇ રહ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનો ભાગ બન્યા બાદ તે યુવા ખેલાડીઓની રમતમાં સુધારો કરવાની સાથે જ બોર્ડના હાઇ પરફોર્મન્સ પર પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરશે.  

ESPNcricinfo પાસેથી મળેલી જાણકારી અનુસાર, વસીમ જાફરને બાંગ્લાદેશના અંડર-19ની મેન્સ ટીમને મજબૂત બનાવવા પર કામ કરવાનુ રહેશે. આ દરમિયાન તે બાંગ્લાદેશના યુવા બેટ્સમેનોની રમતના કૌશલ્યને નિખારવા માટે કામ કરશે. આ ઉપરાંત જ્યાં પણ તેમની આવશ્યકતા રહેશે તે તેમાં સુધારો કરતો દેખાશે. 

પહેલા પણ કરી ચૂક્યા છે બાંગ્લાદેશની ટીમ સાથે કામ -

આ પહેલા વસીમ જાફરે 2019માં મીરપુરમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની એકેડેમીમાં એક બેટિંગ સલાહકાર તરીકે કામ કર્યુ છે.તે દરમિયાન તે બાંગ્લાદેશના ક્રિકેટરની એજ ગૃપ અંડર-16માંથી અંડર-19  ક્રિકેટ ટીમની સાથે કામ કરી રહ્યો હતો.તેને બાંગ્લાદેશની મુખ્ય ટીમની સાથે સલાહકાર તરીકે પણ કામ કર્યુ હતુ. જાફરે 2018-19 માં અબાહાની લિમીટેડ  માટે ઢાકા પ્રીમિયમ લીગમાં ભાગ લીધો હતો. 

આ પણ વાંચો..... 

રાશિદ ખાનનો ખુલાસોઃ આ ભારતીય બેટ્સમેન સામે બોલિંગ કરવાની થાત તો પરસેવો છૂટી જાત

Gayatri Jayanti 2022: ક્યારે છે ગાયત્રી જયંતી ? જાણો તિથિ, પૂજા માટે શુભ મુહૂર્ત અને વિધિ

NEET PG 2022 Result: NEET-PG પરીક્ષાનું પરિણામ જાહેર, માત્ર 10 દિવસમાં જ પરિણામ જાહેર કરાયું

Horoscope Today 2 June 2022: કર્ક, કન્યા, મીન રાશિના જાતકો સાવધાન, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ

હાર્ટ અટેકે સિંગર કે.કે.ની અચાનક જિંદગી લઇ લીધી, જો શરીરમાં આ સંકેત મળે તો આપ પણ થઇ જજો સાવધાન

Urfi New Style: હાથના મોંજામાંથી બનેલી બ્રા પહેરીને નીકળી ઉર્ફી જાવેદ, વીડિયો વાયરલ થતાં જ ફેન્સ ચોંક્યા, જુઓ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ
Bagdana Case: કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો; જયરાજ આહીર SIT સમક્ષ નિવેદન નોંધાવવા હાજર
Bagdana Case: કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો; જયરાજ આહીર SIT સમક્ષ નિવેદન નોંધાવવા હાજર
Aadhaar કાર્ડ હવે WhatsApp પર મળી જશે, માત્ર એક મેસેજ અને થઈ જશે ડાઉનલોડ
Aadhaar કાર્ડ હવે WhatsApp પર મળી જશે, માત્ર એક મેસેજ અને થઈ જશે ડાઉનલોડ
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Sweet Potato: શું તમે કેમિકલવાળા શક્કરિયા ખાઈ રહ્યા છો? આજે જ બંધ કરો, નહીં તો થઈ જશે કેન્સર!
Sweet Potato: શું તમે કેમિકલવાળા શક્કરિયા ખાઈ રહ્યા છો? આજે જ બંધ કરો, નહીં તો થઈ જશે કેન્સર!
Embed widget