(Source: ECI/ABP News/ABP Majha)
Urfi New Style: હાથના મોંજામાંથી બનેલી બ્રા પહેરીને નીકળી ઉર્ફી જાવેદ, વીડિયો વાયરલ થતાં જ ફેન્સ ચોંક્યા, જુઓ
વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે, ઉર્ફી કોઇ પૈપરાજીને પૉઝ આપી રહી છે. આ બધાની વચ્ચે તેનુ ધ્યાન એક ઉંદર પર જાય છે, પૈપરાજી પણ ઉંદર પર ફોકસ કરે છે,
Urfi Javed in gloves bralette top: બિગ બૉસ ઓટીટી કન્ટેસ્ટન્ટ ઉર્ફી જાવેદ સોશ્યલ મીડિયા પર હંમેશા છવાયેલી રહે છે, ક્યારેક પોતાના ડ્રેસના કારણે તો ક્યારેક કોઇ હૉટ લૂકને લઇને. ઉર્ફીની સોશ્યલ મીડિયા પર મોટી ફેન ફોલોઇંગ છે. થોડાક કલાક પહેલા જ ઇન્સ્ટગ્રામ પર ઉર્ફીનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઇને યૂઝર્સ અનેક પ્રકારની કૉમેન્ટ્સ કરી રહ્યાં છે, અને પોતાના રિએક્શનો આપી રહ્યાં છે.
વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે, ઉર્ફી કોઇ પૈપરાજીને પૉઝ આપી રહી છે. આ બધાની વચ્ચે તેનુ ધ્યાન એક ઉંદર પર જાય છે, પૈપરાજી પણ ઉંદર પર ફોકસ કરે છે, અને હંસી મજાક કરતા તે ઉર્ફીને ઉંદર પકડવા માટે કહે છે. વળી ઉર્ફી કેમેરા પર્સનને ઉંદર પકડવા માટે કહે છે.
View this post on Instagram
આ દરમિયાન ફરી એકવાર એક્ટ્રેસને બૉલ્ડ લૂક જોવા મળે છે. તે બ્લેક અને વ્હાઇટ કલરના હૉટ ડ્રેસમાં દેખાઇ રહી છે. ઉર્ફીએ વ્હાઇટ રંગના કપડાંથી ટૉપ બનાવ્યો છે. જે એકદમ બૉલ્ડ દેખાઇ રહ્યો છે. એટલુ જ નહીં ઉર્ફી ગ્લવ્ઝથી બ્રા બનાવીને તેમાં હાથોની ડિઝાઇન કરી છે. ઉર્ફીએ એક મોટી બંગડી પર કપડું વીંટાળ્યું અને તેને બ્રા સ્ટાઈલ આપી. જો કે, જો તમે ધ્યાનથી જોશો, તો તમને ખબર પડશે કે ઉર્ફીએ મોજાથી બનેલી બ્રા પહેરી છે. આમાં ઉર્ફી એકદમ સેક્સી લાગી રહી છે.
View this post on Instagram
ઉર્ફી જાવેદે પણ આ બ્રા સાથે બ્લેક સ્કર્ટ પહેર્યું હતું. ખાસ વાત એ છે કે ઉર્ફીનો આ સ્કર્ટ ગળામાં બાંધેલી દોરી પર ટકેલું છે. જે આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઉર્ફી મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર એવો ડ્રેસ પહેરીને આવી કે લોકો તેને વારંવાર જોવા લાગ્યા. લોકો વીડિયો પર જોરદાર કૉમેન્ટ કરી રહ્યાં છે.
આ પણ વાંચો........
વિવાદમાં આવ્યો ધોની, બેગૂસરાયમાં કેપ્ટન કૂલ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ, જાણો સમગ્ર મામલો
Horoscope Today 1st June 2022 : મિથુન, તુલા, ધનુ, કુંભ રાશિએ આ કામ ન કરવું જોઈએ, જાણો આજનું રાશિફળ
Alovera Benefits: વજન ઓછું કરવું હોય તો આ રીતે કરો એલોવેરાનું સેવન, તરત જ પડશે ફરક
Laughing Buddha: જો તમે ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખતા હોવ તો જાણી લો આ ખાસ વાતો
ગરમીથી રાહત મેળવવા લોકો ફ્રિજનું ઠંડુ પાણી પીવે છો ? થઈ શકે છે આ ગંભીર સમસ્યા