શોધખોળ કરો

આ રીતે સૌથી અલગ હશે IPL 2020, જાણો શું થશે બદલાવ ?

આઈપીએલ 2020ની સીઝનમાં કેટલોક રોમાંચક બદલાવ કરવામાં આવશે. જેની પાછળનું કારણ આઈપીએલને વધારે રોમાંચક બનાવવાનો છે.

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. આ લીગે ટીમ ઈન્ડિયાને એવા ખેલાડી આપ્યા છે જેમણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને અલગ ઓળખ ઉભી કરી છે. પરંતુ આઈપીએલ 2020ની સીઝનમાં કેટલોક રોમાંચક બદલાવ કરવામાં આવશે. જેની પાછળનું કારણ આઈપીએલને વધારે રોમાંચક બનાવવાનો છે. ચાર એમ્પાયરઃ આઈપીએલ 2020 અત્યાર સુધીની તમામ સીઝનથી અલગ હશે. કારણકે આ વખતે ટુર્નામેન્ટના તમામ મુકાબલામાં ચાર-ચાર એમ્પાયર હશે. અત્યાર સુધી ક્રિકેટની આ સૌથી મોટી લીગના તમામ મુકાબલમાં બે ઓનફિલ્ડ એમ્પાયર અને એક ટીવી એમ્પાયર મળી કુલ ત્રણ એમ્પાયર હતા. પરંતુ નવી સીઝનમાં ચાર ચાર એમ્પાયર જોવા મળશે. ચોથો એમ્પાયર ટીવી એમ્પાયરની સાથે કામ કરશે અને તે નો-બોલ પર નજર રહેશે. આ કાણે તેને નો-બોલ એમ્પાયર પણ કહી શકાય. કેમ જરૂર પડી ચોથા એમ્યાપરનીઃ આઈપીએલ 2019માં એમ્પાયરની અનેક ભૂલો જોવા મળી હતી. કેટલીક ભૂલોના કારણે તેની સીધી અસર મેચના પરિણામ પર પડી હતી. મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબીની મેચમાં એમ્પાયરે મલિંગાના બોલને નો-બોલ નહોતો આપ્યો. જેના કારણે આરસીબી મેચ હાર્યું હતું અને બાદમાં કોહલીએ એમ્પાયર એસ રવિ સાથે ઉગ્ર દલીલો કરી હતી. આવી ભૂલો ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કારણે આઈપીએલ ગવર્નિંગક કાઉન્સિલે ફેંસલો કર્યો છે કે આઈપીએલ 2020માં ચોથો એમ્પાયર હશે. જેનું કામ નો-બલ પર નજર રાખવાનું હશે.
ગુજરાતમાં 7 IAS અધિકારીઓની કરાઈ બદલી, જુઓ લિસ્ટ Vodafone-Idea આપશે મોટો ઝટકો, 1 ડિસેમ્બરથી મોંઘા કરશે તમામ પ્લાન Hero Splendor i Smart: દેશની પ્રથમ BS-6 બાઈક, ખરીદતા પહેલા જાણો 5 ખાસ વાત રાજ્યસભાનું 250મું સત્ર, PM નરેન્દ્ર મોદીના સંબોધનની 10 મોટી વાતો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget