શોધખોળ કરો

આઇપીએલ એમલિમિનેટરમા સતત ત્રણ મેચ જીતનારી હૈદરાબાદની મેચ આજે બેંગ્લૉર સામે, જાણો બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ગઇકાલે મુંબઇએ દિલ્હી સામે મેચ જીતને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે આજની મેચ હૈદરાબાદ અને બેંગ્લૉર વચ્ચે છે, જે જીતશે તે ટીમ દિલ્હી સામે રમશે અને ફાઇનલમાં પ્રવશવા માટે કોશિશ કરશે

નવી દિલ્હીઃ સતત ત્રણ મેચ જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવનારી સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો આજે આઇપીએલ એલિમિનેટરમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર સામે થવાનો છે. ટૂર્નામેન્ટમાં ધીમી શરૂઆત કર્યા બાદ હૈદરાબાદની ટીમે પોતાની લય હાંસલ કરી લીધી અને પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી. ગઇકાલે મુંબઇએ દિલ્હી સામે મેચ જીતને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે આજની મેચ હૈદરાબાદ અને બેંગ્લૉર વચ્ચે છે, જે જીતશે તે ટીમ દિલ્હી સામે રમશે અને ફાઇનલમાં પ્રવશવા માટે કોશિશ કરશે. બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની સંભવિત ટીમ દેવદત્ત પડિક્કલ, જોશુઆ ફિલિપ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), શિવમ દુબે, ક્રિસ મોરિસ, વૉશિંગટન સુંદર, શાહબાજ અહેમદ, ઇસુરુ ઉદાના, મોહમ્મદ સિરાજ, યુજવેન્દ્ર ચહલ. સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત ટીમ ડેવિડ વોર્નર (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), મનિષ પાંડે, કેન વિલિયમસન, અબ્દુલ સમદ, પ્રિમય ગર્ગ, જેસન હોલ્ડર, શાહબાજ નદીમ, રાશિદ ખાન, ટી નટરાજન, સંદિપ શર્મા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી

ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી

IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

Embed widget