શોધખોળ કરો
MI vs RR : મુંબઈ ઇન્ડિયન્સનો 8 વિકેટથી ભવ્ય વિજય, ઈશાન કિશનની અડધી સદી
IPL 2021, Match 51, MI vs RR: IPL 2021 માં આજે રાજસ્થાન(Rajasthan Royals) અને મુંબઈ(Mumbai Indians)વચ્ચે મુકાબલો હતો.
Key Events
RRvMI
Background
IPL 2021, Match 51, MI vs RR: IPL 2021 માં આજે રાજસ્થાન(Rajasthan Royals) અને મુંબઈ(Mumbai Indians)વચ્ચે મુકાબલો હતો. મુંબઈની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સનો 8 વિકેટથી ભવ્ય વિજય થયો છે. ઈશાન કિશને શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી હતી.
22:39 PM (IST) • 05 Oct 2021
મુંબઈની શાનદાર જીત
22:37 PM (IST) • 05 Oct 2021
ઈશાન કિશનની અડધી સદી
સતત બે મેચમાં ટીમની બહાર રહ્યા બાદ ઇશાન કિશનની ટીમમાં શાનદાર વાપસી થઇ છે. તેણે આજે શાનદાર ઈનિંગ રમતા ટીમને જીત અપાવી છે.
Load More
Tags :
IPL Rajasthan Royals Mumbai Indians Mi RR Sanju Samson IPL 2021 Mi Vs Rr Sharjah Cricket Stadium Rohit Sharma IPL 2021 Match 51 New Update




















