IPLમાં ધમાલ મચાવનારા આ ખેલાડીઓને કોઇપણ ટીમે ના ખરીદ્યા, જાણો વિગતે
આ વખતે 12 ટીમો ઓકશનમાં ભાગ લઇ રહી છે. IPL ગવર્નીંગ કાઉન્સિલના ચેરમેન બૃજેશ પટેલે જણાવ્યું છે કે આ વખતે 2 નવી ટીમો ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ જોડાઈ રહી છે.
IPL Auction 2022 : ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 2022 માટે આજે ખેલાડીઓની હરાજી બેંગ્લુરુમાં શરૂ થઇ ગઇ છે. આ બોલીમાં એકથી એકથી ચઢિયાતા નામોએ બાજી મારી. ભારતીય ખેલાડીઓની સાથે સાથે વિદેશી ખેલાડીઓને પણ બોલબાલા રહી. પરંતુ આ બધાની વચ્ચે ત્રણ એવા ખેલાડીઓને દરેક ફેન્ચાઇઝીએ નજરઅંદજ કર્યા છે, જે પોતાના દમ પર મેચ જીતાડી શકવાની કાબેલિયત રાખે છે.
આ વખતે 12 ટીમો ઓકશનમાં ભાગ લઇ રહી છે. IPL ગવર્નીંગ કાઉન્સિલના ચેરમેન બૃજેશ પટેલે જણાવ્યું છે કે આ વખતે 2 નવી ટીમો ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ જોડાઈ રહી છે.
ડેવિડ મિલર-
ક્રિકેટ જગતમાં કિલર મિલર તરીકે જાણીતા આફ્રકન બેટ્સમેન ડેવિડ મિલરને આ વખતે ખરીદનારો કોઇ ના મળ્યો, તેના આ વખતે અનસૉલ્ડ રહેવુ પડ્યુ છે.
સુરેશ રૈના-
મિસ્ટર IPLના નામથી જાણીતા ટોચના ખેલાડી સુરેશ રૈના અનસોલ્ડ રહ્યા. તેમની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. IPL 2021 દરમિયાન ચાલુ સીઝનમાં જ ચેન્નાઈએ તેને ડ્રોપ કરી દીધો હતો.
સ્ટીવ સ્મિથ-
IPLમાં રાજસ્થાન રોયલ્સની કપ્તાની કરી ચૂકેલ સ્ટીવ સ્મિથ પણ અનસોલ્ડ રહ્યો છે. તેની બેઝ પ્રાઈઝ 2 કરોડ હતી. તેઓ ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ રહ્યા હતા.
David Miller goes up next and he is UNSOLD #TATAIPLAuction @TataCompanies
— IndianPremierLeague (@IPL) February 12, 2022
આ પણ વાંચો---
BSF Recruitment 2022: constable ના પદ પર ભરતી, 69 હજાર સુધી મળશે પગાર
Ayushman Bharat: હવે તમે આરોગ્ય સેતુ એપ દ્વારા તમારું આધાર જેવું યુનિક હેલ્થ આઈડી જનરેટ કરી શકો છો
PF ટ્રાન્સફર કરવા માંગો છો પરંતુ UAN ભૂલી ગયા છો? મિનિટોમાં આ રીતે જાણો ?
માત્ર 14 પૈસા/kmના ખર્ચમાં દોડે છે આ Electric Scooter, ડ્રાઇવિંગ લાયસન્સની પણ નથી જરૂર
IPL Auction 2022: આઈપીએલ હરાજીના પ્રથમ દિવસની શું છે વિશેષતા ? જાણો વિગત
Trending: આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ 78 વખત આવી ચૂક્યો છે પોઝિટીવ, 14 મહિનાથી છે ક્વોરેન્ટાઇન