શોધખોળ કરો

CSK vs DC: ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 27 રને હરાવ્યું

CSK vs DC Live Score Update: IPL 2023 ની 55મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.

LIVE

Key Events
CSK vs DC: ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 27 રને હરાવ્યું

Background

CSK vs DC :  IPL 2023 ની 55મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ રસપ્રદ બની શકે છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીવાળી ટીમ ચેન્નાઈએ આ સિઝનમાં સારું પ્રદર્શન કર્યું છે. તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે દિલ્હી છેલ્લા સ્થાને છે. આ મેચ માટે ચેન્નાઈ અને દિલ્હીની ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.

23:25 PM (IST)  •  10 May 2023

ચેન્નાઈએ દિલ્હીને 27 રનથી હરાવ્યું, પથિરાનાએ 3 વિકેટ લીધી

ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 27 રને હરાવ્યું. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા 167 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીના ખેલાડીઓ માત્ર 140 રન જ બનાવી શક્યા હતા. ચેન્નાઈ તરફથી ધોનીએ 9 બોલમાં 20 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 25 રન અને ઋતુરાજ ગાયકવાડે 24 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ તરફથી મતિશા પથિરાનાએ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે દીપક ચહરે 2 વિકેટ લીધી હતી. દિલ્હી તરફથી રિલે રુસોએ 35 રનનું યોગદાન આપ્યું હતું.

22:55 PM (IST)  •  10 May 2023

દિલ્હીને જીતવા માટે 71 રનની જરૂર

દિલ્હી કેપિટલ્સે 16 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 97 રન બનાવ્યા હતા. અક્ષર પટેલ 4 બોલમાં 6 રન બનાવીને રમી રહ્યો છે. રિપલ પટેલે 9 બોલમાં 4 રન બનાવ્યા છે. દિલ્હીની જીત મુશ્કેલ બની ગઈ છે. તેને 24 બોલમાં 71 રનની જરૂર છે.

22:19 PM (IST)  •  10 May 2023

દિલ્હીએ 8 ઓવરમાં 55 રન બનાવ્યા

દિલ્હી કેપિટલ્સે 8 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 55 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 72 બોલમાં 113 રનની જરૂર છે. મનીષ પાંડે 14 રને અને રુસો 17 રને રમી રહ્યા છે. આ બંને વચ્ચે 30 રનની ભાગીદારી થઈ છે.

22:02 PM (IST)  •  10 May 2023

દિલ્હીને બીજો ઝટકો લાગ્યો

દિલ્હી કેપિટલ્સની બીજી વિકેટ પડી. ફિલિપ સોલ્ટ 11 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. દીપક ચહરે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. દિલ્હીએ 2.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 20 રન બનાવ્યા હતા.

21:52 PM (IST)  •  10 May 2023

દિલ્હીને પહેલો ફટકો લાગ્યો

ડેવિડ વોર્નર અને ફિલિપ સોલ્ટ દિલ્હી કેપિટલ્સ માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન વોર્નર ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. હવે મિચેલ માર્શ બેટિંગ કરવા આવ્યો છે. દિલ્હીએ 2.1 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 13 રન બનાવી લીધા છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget