શોધખોળ કરો

Gill First IPL Century: શુભમન ગિલે IPLની પોતાની પ્રથમ સદી ફટકારી, હૈદરાબાદ સામે કર્યો કમાલ

IPLની 16મી સિઝનમાં શુભમન ગિલનું ખૂબ દ શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં શુભમન  ગિલ તેની IPL કારકિર્દીની પ્રથમ સદી ફટકારવામાં સફળ રહ્યો હતો.  

Indian Premier League 2023: IPLની 16મી સિઝનમાં શુભમન ગિલનું ખૂબ દ શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં શુભમન  ગિલ તેની IPL કારકિર્દીની પ્રથમ સદી ફટકારવામાં સફળ રહ્યો હતો.  આ મેચ પહેલા ગિલનો IPLમાં સર્વોચ્ચ સ્કોર 96 રન હતો. હૈદરાબાદ સામેની મેચમાં ગિલે 56 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 9 વિકેટે 188 રન બનાવ્યા હતા. જોકે, એક સમયે એવું લાગતું હતું કે સ્કોર 220 સુધી પહોંચી જશે.

આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી ગુજરાતની ટીમે શૂન્યના સ્કોર પર રિદ્ધિમાન સાહાના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. અહીંથી શુભમન ગિલે સાઈ સુદર્શન સાથે મળીને બીજી વિકેટ માટે 147 રનની ભાગીદારી કરીને ટીમને મોટા સ્કોર તરફ લઈ જવામાં આવી હતી.

ગિલે આ મેચમાં 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ પછી ગીલે ઝડપી ગતિએ રન બનાવવાનું ચાલુ રાખ્યું અને 56 બોલમાં IPLમાં પોતાની પ્રથમ સદી પૂરી કરી. ગિલ 58 બોલમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 101 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.

શુભમન ગિલ ગુજરાત માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોરર બન્યો હતો

ગુજરાત ટાઇટન્સ ટીમ તરફથી IPLમાં પ્રથમ સદી ફટકારવાનો રેકોર્ડ પણ શુભમન ગીલના નામે નોંધાયેલો છે. આ પહેલા IPLમાં ગુજરાત માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવવાનો રેકોર્ડ ગિલના નામે નોંધાયેલો હતો, જે તેણે વર્ષ 2022માં રમાયેલી સિઝનમાં પંજાબ કિંગ્સ સામેની મેચમાં બનાવ્યો હતો. ગિલે આ સિઝનમાં અત્યાર સુધી 13 ઇનિંગ્સમાં 48ની એવરેજથી 576 રન બનાવ્યા છે. જેમાં 1 સદીની ઈનિંગ્સની સાથે 4 અડધી સદીની ઈનિંગ્સ પણ નોંધાઈ છે. 

હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ રમત રમ્યા બાદ ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 9 વિકેટે 188 રન બનાવ્યા હતા. જોકે, એક સમયે એવું લાગતું હતું કે સ્કોર 220 સુધી પહોંચી જશે, પરંતુ હૈદરાબાદે છેલ્લી ઓવરમાં શાનદાર વાપસી કરી હતી. ભુવનેશ્વર કુમારે પાંચ વિકેટ લીધી હતી. આ સાથે જ ગુજરાત તરફથી શુભમન ગિલે 101 રન બનાવ્યા હતા. આઈપીએલમાં આ તેની પ્રથમ સદી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી

Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત

Valsad  Election Result: વલસાડ જિલ્લાની તમામ ત્રણ નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, ધવલ પટેલના અનંત પટેલ પર પ્રહાર

Local Body Election Result 2025: જાફરાબાદમાં ચાલ્યો હીરાભાઈ સોલંકીનો જાદુ, તમામ બેઠકો પર ભાજપની શાનદાર જીત

ABP Premium

વિડિઓઝ

Junagadh Corporation Election Result: જૂનાગઢ મનપામાં ગિરીશ કોટેચાના પુત્રની હારChorwad Palika Election Result : ચોરવાડમાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર, જુઓ અહેવાલJunagadh:મનપાની ચૂંટણીમાં ભાજપે ખોલ્યુ ખાતું, આટલા વોર્ડમાં થઈ જીત |Sthanik Swarjya Election ResultVankaner Result 2025: વાંકાનેર નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી, જાણો શું છે સ્થિતિ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Valsad  Election Result: વલસાડ જિલ્લાની તમામ ત્રણ નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, ધવલ પટેલના અનંત પટેલ પર પ્રહાર
Valsad Election Result: વલસાડ જિલ્લાની તમામ ત્રણ નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, ધવલ પટેલના અનંત પટેલ પર પ્રહાર
Local Body Election Result 2025: જાફરાબાદમાં ચાલ્યો હીરાભાઈ સોલંકીનો જાદુ, તમામ બેઠકો પર ભાજપની શાનદાર જીત
Local Body Election Result 2025: જાફરાબાદમાં ચાલ્યો હીરાભાઈ સોલંકીનો જાદુ, તમામ બેઠકો પર ભાજપની શાનદાર જીત
સંગમમાં સ્નાન કરનારા લોકોના સ્વાસ્થ્ય પર થશે અસર? રિપોર્ટમાં કરાયો મોટો દાવો

Local Body Election: રાજ્યની આ ત્રણ નપામાં નહિ ખીલે કમળ, ભાજપને નહિ મળે શાસન,જાણો ક્યાં પક્ષનો દબદબો

Saurashtra Election Result: સૌરાષ્ટ્રમાં આ ત્રણ નગરપાલિકા છોડીને તમામ પર બીજેપીનો ભગવો લહેરાયો

Kutiyana Nagarpalika Results: કુતિયાણા ન.પા.માં ટાઇ, ભાજપ-સમાજવાદી પાર્ટીને ફાળે 10-10 બેઠકો આવતા રસાકસી

Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.