શોધખોળ કરો

IPL Auction 2022 News:હૈદરાબાદને ચેમ્પિયન બનાવનારા ડેવિડ વોર્નરની વેલ્યૂ ઘટી, 6.25 કરોડમાં ખર

ઇન્ડિયન પ્રિમિયરનું મેગા ઓક્શન બેંગલુરુમાં ચાલી રહ્યું છે. બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ ધરાવતા ઓસ્ટ્રેલિયાના આક્રમક ઓપનર ડેવિડ વોર્નરને આ ઓક્શનમાં ભારે નુકસાન થયું છે.  

IPL 2022, Mega Auction: ઇન્ડિયન પ્રિમિયરનું મેગા ઓક્શન બેંગલુરુમાં ચાલી રહ્યું છે. બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ ધરાવતા ઓસ્ટ્રેલિયાના આક્રમક ઓપનર ડેવિડ વોર્નરને આ ઓક્શનમાં ભારે નુકસાન થયું છે.  

 ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરને દિલ્હી કેપિટલ્સે રૂ. 6.25 કરોડમાં ખરીદ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે પણ વોર્નરને ખરીદવામાં રસ દાખવ્યો હતો. હરાજી પહેલા વોર્નર વિશે ઘણી અટકળો ચાલી રહી હતી કે તે મોંઘા ખેલાડીઓમાંથી એક બની શકે છે. વોર્નરનો અગાઉ આઈપીએલનો પગાર 12.5 કરોડ રૂપિયા હતો. વોર્નરે 2021 સિવાય સનરાઇઝર્સ માટે દરેક સિઝનમાં 500થી વધુ રન બનાવ્યા છે. તેમ છતાં સનરાઇઝર્સે તેને છોડ્યો. ત્રણ વખત ઓરેન્જ કેપ કબજે કરનાર વોર્નરે પોતાની કેપ્ટનશીપમાં સનરાઇઝર્સને ચેમ્પિયન પણ બનાવ્યું છે.

 ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમના સુકાની પેટ કમિન્સ તેની અગાઉની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સમાં પરત ફર્યો છે. પરંતુ તેને ગત વખતની સરખામણીમાં અડધી કિંમત મળી હતી. ગુજરાત, લખનૌ જેવી ટીમોએ પણ કમિન્સને ખરીદવા માટે રસ દાખવ્યો હતો. પેટ કમિન્સને કોલકાતાએ 7.25 કરોડમાં ખરીદ્યો હતો. નોંધપાત્ર રીતે, કમિન્સને IPL 2020ની હરાજીમાં રૂ. 15.50 કરોડની ભારે કિંમતમાં વેચવામાં આવ્યો હતો.

આ સિઝનમાં શ્રેયસ કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતો જોવા મળશે. KKR એ શ્રેયસને રૂ. 12.25 કરોડમાં ખરીદ્યો. શ્રેયસ ઐયરને ખરીદવાની રેસમાં દિલ્હી, બેંગલુરુ, ગુજરાત, લખનઉ જેવી ટીમો પણ સામેલ હતી. KKR એક કેપ્ટનની શોધમાં છે, તેથી શ્રેયસ અય્યર શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

Ayushman Bharat:  હવે તમે આરોગ્ય સેતુ એપ દ્વારા તમારું આધાર જેવું યુનિક હેલ્થ આઈડી જનરેટ કરી શકો છો

IND vs WI, T20 Series:KL Rahul અને  Axar Patel ટી20 સીરીઝમાંથી બહાર,  Team India એ આ બે ખેલાડીઓને આપી જગ્યા

OnePlus New Launch: ફાસ્ટ ચાર્જિંગ અને 64 મેગાપિક્સલ કેમેરા સાથે આવશે OnePlus Nord CE 2, જાણો કેટલો સસ્તો મળશે ફોન

કોરોના દર્દીઓને આગળ જતાં આ બિમારીનો કરવો પડી શકે છે સામનો, ના રાખશો બેદરકારી, જાણો વિગતે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget