શોધખોળ કરો

LLC 2022: આજે World Giants સામે ટકરાશે India Maharajas, જાણો કઇ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ પ્રસારણ

આજની મેચમાં ઇન્ડિયા મહારાજાસ માટે કરો યા મરોની મેચ છે, વળી વર્લ્ડ જાયન્ટ્સની કોશિશ રહેશે કે તે મોટા અંતરથી ના હારે,

India Maharajas vs World Giants: લીજેન્ડ્સ લીગ ક્રિકેટમાં (LLC)-2022 આજે ગુરુવારે ઇન્ડિયા મહારાજાસની ટીમની ટક્કર વર્લ્ડ જાયન્ટ્સ સામે થવાની છે. આ મેચ મસ્કટના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ટૂર્નામેન્ટની લીગ સ્ટેજની આ છેલ્લી મેચ હશે. 

આજની મેચમાં ઇન્ડિયા મહારાજાસ માટે કરો યા મરોની મેચ છે, વળી વર્લ્ડ જાયન્ટ્સની કોશિશ રહેશે કે તે મોટા અંતરથી ના હારે, જો તે આજની મેચ જીતી જાય છે તો 29 જાન્યુઆરીએ તેની ટક્કર એશિયા લાયન્સ સાથે થશે.
ઇન્ડિયા મહારાજાસે પહેલી મેચ જીતીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ ત્યારબાદ તેને સતત બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મોહમ્મદ કૈફના નેતૃત્વ વાળી આ ટીમે આજે પોતાની સર્વશ્રેષ્ઠ રમત બતાવવી પડશે. ઇન્ડિયા મહારાજાસને ગઇ મેચમાં એશિયા લાયન્સ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. 

ઇન્ડિયા મહારાજાસ અને વર્લ્ડ જાયન્ટ્સની વચ્ચે આજે રમાનારી મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે રમાશે. આ મેચ અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. મેચનુ પ્રસારણ સોની નેટવર્ક પર થશે. 

આ પણ વાંચો......... 

Winter beauty tips: શિયાળામાં ડ્રાય સ્કિન અને હેરની સમસ્યામાં આ ઉપાય છે કારગર

Dilruwan Perera Retirement: શ્રીલંકાના દિગ્ગજ સ્પિનરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધી નિવૃતિ

'ધોની જેવો કોઇ જોયો નથી, સચિન પણ તેની આગળ ફેલ છે' રવિ શાસ્ત્રીએ ધોનીના કર્યા વખાણ

Team India, Ind Vs WI: વેસ્ટ ઇન્ડિઝ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, આ યુવા ખેલાડીનો પ્રથમવાર કરાયો સમાવેશ

જો તમે શિક્ષકની નોકરી શોધી રહ્યા છો, તો અહીં જુઓ, 8000 હજાર પોસ્ટ ભરતી બહાર પડી, અરજીમાં માત્ર બે દિવસ બાકી છે

નવોદય વિદ્યાલયમાં નોકરી કરવાનું સપનું જોતા હોવ તો અહીં કરો અરજી, બમ્પર વેકેન્સી બહાર પડી, અરજી આડે થોડા દિવસો બાકી

Venus Transit 2022 : 48 કલાક બાદ શુક્ર થવા જઇ રહ્યો છે માર્ગી, આ રાશિ પર પડશે વિશેષ પ્રભાવ, પ્રગતિના નવા દ્રાર ખૂલશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ

EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી

ABP Premium

વિડિઓઝ

Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદSthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય

Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ

Embed widget