શોધખોળ કરો

Cricketer Retirement: ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો, વિસ્ફોટક આ બેટ્સમેને અચાનક લીધો સંન્યાસનો નિર્ણય

ક્રિકેટ રસિયા માટે માઠા સમાચાર છે, આ ધુંવાધાર બેટસમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક જ સંન્યાસ લીધો છે.

Cricketer Retirement:ન્યુઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન કોલિન મુનરોએ તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. 37 વર્ષની ઉંમરે આ ધુવાધાર  બેટ્સમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. T20 ઇન્ટરનેશનલમાં ત્રણ સદી ફટકારનાર આ ધુવાધાર  બેટ્સમેને તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

ન્યુઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન કોલિન મુનરોએ તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. 37 વર્ષની ઉંમરે આ ધુવાધાર ખતરનાક બેટ્સમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. T20 ઇન્ટરનેશનલમાં ત્રણ સદી ફટકારનાર આ  ધુવાધાર  બેટ્સમેને તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. કોલિન મુનરોએ છેલ્લા 4 વર્ષથી ન્યૂઝીલેન્ડ માટે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. લાંબા સમય સુધી ટીમની બહાર રાખવામાં આવ્યા બાદ આ બેટ્સમેને આખરે પોતાની કારકિર્દીને લઈને મોટો નિર્ણય લીધો છે. કોલિન મુનરોએ ન્યુઝીલેન્ડ માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2 ફેબ્રુઆરી 2020 ના રોજ બે ઓવલ ખાતે ભારત સામે રમી હતી. કોલિન મુનરોએ ન્યૂઝીલેન્ડ માટે 1 ટેસ્ટ, 57 ODI અને 65 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

કોલિન મુનરોએ ન્યૂઝીલેન્ડ માટે 57 ODI મેચોમાં 24.92ની એવરેજથી 1271 રન બનાવ્યા છે, જેમાં 8 અડધી સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 87 રન હતો. કોલિન મુનરોના નામે ODIમાં 7 વિકેટ છે અને તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 10 રનમાં 2 વિકેટ રહ્યું છે. કોલિન મુનરોએ ન્યૂઝીલેન્ડ માટે 65 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 31.35ની સરેરાશથી 1724 રન બનાવ્યા છે, જેમાં 3 સદી અને 11 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 109 રન હતો. કોલિન મુનરોના નામે T20 ઈન્ટરનેશનલમાં 4 વિકેટ છે અને તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 12 રનમાં 1 વિકેટ રહ્યું છે. કોલિન મુનરોએ ન્યૂઝીલેન્ડ માટે 1 ટેસ્ટ મેચમાં 15 રન બનાવ્યા છે. કોલિન મુનરોના નામે 1 ટેસ્ટ મેચમાં 2 વિકેટ લેવાનો રેકોર્ડ છે અને તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 40 રનમાં 2 વિકેટ રહ્યું છે.

2014 અને 2016 T20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડની ટીમની ભાગીદારી

કોલિન મુનરો ટી20 ઈન્ટરનેશનલમાં ત્રણ સદી ફટકારનાર ન્યુઝીલેન્ડનો એકમાત્ર બેટ્સમેન છે. કોલિન મુનરો 2014 અને 2016 T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ ટીમનો ભાગ હતો. કોલિન મુનરો ન્યુઝીલેન્ડની ટીમનો પણ એક ભાગ હતો જેણે 2019 વર્લ્ડ કપમાં રનર-અપ રહી હતી. કોલિન મુનરો પણ આઈપીએલમાં રમી ચૂક્યો છે. કોલિન મુનરોએ IPLની 13 મેચોમાં 14.75ની એવરેજથી 177 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 40 રન હતો. કોલિન મુનરો આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ તરફથી રમી ચૂક્યો છે. 37 વર્ષીય કોલિન મુનરોએ કહ્યું, 'બ્લેકકેપ્સ માટે રમવું એ હંમેશા મારી કારકિર્દીની સૌથી મોટી ઉપલબ્ધિ રહી છે. મેં ન્યૂઝીલેન્ડની જર્સી પહેરવા કરતાં વધુ ગર્વ અનુભવ્યો નથી. આ એવી વસ્તુ છે જેના પર મને હંમેશા ગર્વ રહેશે. T20 વર્લ્ડ કપ 2024 માટે બ્લેકકેપ્સ ટીમની જાહેરાત સાથે, તે પ્રકરણને સત્તાવાર રીતે બંધ કરવાનો હવે યોગ્ય સમય છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
Embed widget