શોધખોળ કરો

Video: બાબર આઝમે આ રીતે યુવા ખેલાડીનો જુસ્સો વધાર્યો, બધા કરી રહ્યા છે બાબરના વખાણ

બુધવારે વેસ્ટઈંડિઝ સામે રમાયેલી પહેલી વનડે મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ઈતિહાસ રચ્યો હતો.

West Indies tour of Pakistan: બુધવારે વેસ્ટઈંડિઝ સામે રમાયેલી પહેલી વનડે મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ઈતિહાસ રચ્યો હતો. બાબરે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો વધુ એક મોટો રેકોર્ડ તોડ્યો હતો. વેસ્ટઈંડિઝ સામે 103 રનની ઈનિંગ રમીને બાબર આઝમે કેપ્ટન તરીકે વનડે મેચોમાં સૌથી વધુ ઝડપથી 1000 રન બનાવ્યા છે. વિરાટો કોહલીએ 17 ઈનિંગ માં 1000 રન પુરા કર્યા હતા જ્યારે બાબર આઝમે 13 ઈનિંગમાં જ 1000 રનનો આંકડો પાર કરી લીધો છે. 

બાબરે જીત્યું ફેન્સનું દિલઃ
પહેલી વન ડે મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર બાબરે મેચ બાદ પણ ફેન્સનું દિલ જીત્યું હતું. મેચ બાદ એવોર્ડ સેરેમનીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બાદ બાબર આઝમની ઘણી પ્રસંશા થઈ રહી છે. વિસ્ફોટક ઈનિંગ બાદ બાબરને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ આઝમે આ એવોર્ડ ખુશદિલ શાહને આપ્યો હતો.

શાહે રમી હતી શાનદાર ઈનિંગઃ
એવોર્ડ પ્રેઝેન્ટરે મેન ઓફ ધ મેચ તરીકે પસંદ થયેલા બાબરને બોલ ઉપર સહી કરવા માટે કહ્યું પરંતુ તે માઈક પાસે પહોંચ્યો અને કહ્યું કે તે પોતાનો મેન ઓફ ધ મેચનો એવોર્ડ ખુશદિલ શાહને આપવા ઈચ્છે છે. ખુશદિલ શાહે આ મેચના અંતમાં તોફાની બેટિંગ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. તેણે 23 બોલમાં 4 સિક્સર અને 1 ચોકાની મદદથી 41 રન બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ

IND vs SA: દિલ્હીમાં ભીષણ ગરમીના કારણે BCCIએ લીધો મોટો નિર્ણય, ખેલાડીઓને મળી રાહત

Presidential Election 2022: રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે ચૂંટણી ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mukesh Sahani Father Murder: VIP પ્રમુખ મુકેશ સહનીના પિતાની હત્યાથી ખળભળાટ 

Rain Forecast: આગામી ત્રણ દિવસ 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી,મહારાષ્ટ્રથી કર્ણાટક રેડ એલર્ટ

Gujarat Rain Live Update:  રાજ્યમાં ચોમાસુ બન્યું સક્રિય,  24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર, ઉમરપાડામાં જળબંબાકાર

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast | આજે 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, તુટી પડશે ભારેથી અતિભારે વરસાદJammu Kashmir:  જમ્મુ-કશ્મીરના ડોડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 4 જવાન શહીદGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ? | ABP AsmitaAhmedabad Hit And Run | અમદાવાદના ઘોડાસરમાં કારની ટક્કરે બાઇક ચાલકનું મોત, કાર ચાલક ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mukesh Sahani Father Murder: VIP પ્રમુખ મુકેશ સહનીના પિતાની હત્યાથી ખળભળાટ 
Mukesh Sahani Father Murder: VIP પ્રમુખ મુકેશ સહનીના પિતાની હત્યાથી ખળભળાટ 
Rain Forecast: આગામી ત્રણ દિવસ 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી,મહારાષ્ટ્રથી કર્ણાટક રેડ એલર્ટ
Rain Forecast: આગામી ત્રણ દિવસ 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી,મહારાષ્ટ્રથી કર્ણાટક રેડ એલર્ટ
Gujarat Rain Live Update:  રાજ્યમાં ચોમાસુ બન્યું સક્રિય,  24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર, ઉમરપાડામાં જળબંબાકાર
Gujarat Rain Live Update: રાજ્યમાં ચોમાસુ બન્યું સક્રિય, 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર, ઉમરપાડામાં જળબંબાકાર
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ
જમ્મુ કાશ્મીરના ડોડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ચાર જવાન શહીદ

Gujarat Rain Forecast: ગુજરાતના આ 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

Paris Olympics: પેરિસ ઓલિમ્પિકમાં પાણીની જેમ વપરાશે રૂપિયા, જાણો ઇવેન્ટ પર કેટલો થશે કુલ ખર્ચ?

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ઇતિહાસ રચશે ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર, બનશે આ રેકોર્ડ

Embed widget