શોધખોળ કરો

IND vs SA: દિલ્હીમાં ભીષણ ગરમીના કારણે BCCIએ લીધો મોટો નિર્ણય, ખેલાડીઓને મળી રાહત

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે

India vs South Africa 1st T20, Delhi Heat: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. જો કે, આ પહેલા ભાગ્યે જ જૂન મહિનામાં દિલ્હીમાં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હશે. રાજધાનીમાં હાલ આકરી ગરમી પડી રહી છે અને તેના કારણે બંને ટીમના ખેલાડીઓ પરેશાન છે.

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ પણ મેચ પહેલા ગરમીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. જો કે, આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારે ગરમીને જોતા મોટો નિર્ણય લીધો છે.

દિલ્હીની ગરમીથી બચવા માટે BCCIએ લીધો મોટો નિર્ણય

TOIના અહેવાલ મુજબ, દિલ્હીની ગરમીથી ખેલાડીઓને બચાવવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડે મેચ દરમિયાન 10 ઓવર પછી ડ્રિંક બ્રેક લેવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બંને ટીમના ખેલાડીઓ માટે રાહત આપનારો છે. આવી સ્થિતિમાં બંને ટીમોએ બોર્ડના આ નિર્ણયને આવકાર્યો છે. ઉલ્લેખનીય છે કે T20 મેચ દરમિયાન કોઈ બ્રેક લેવામાં આવતો નથી. પરંતુ દિલ્હીમાં ગરમીનો પારો સતત 45 ડિગ્રીની આસપાસ હોવાથી બીસીસીઆઈએ આ નિર્ણય લીધો છે.

દક્ષિણ આફ્રિકાની ટીમ દિલ્હીની ગરમીથી પરેશાન હતી

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા દિલ્હીની ગરમીથી ઘણો પરેશાન છે. કેપ્ટન ટેમ્બા બાવુમાએ કહ્યું કે તેમની ટીમને આશા હતી કે દિલ્હીમાં ગરમી પડશે, પરંતુ તેમને આશા નહોતી કે આટલી ગરમી હશે.

બાવુમાએ કહ્યું, "અમે અપેક્ષા રાખી હતી કે અહીં ગરમી પડશે, પરંતુ ખબર ન હતી કે આટલી વધારે હશે. તે સારું છે કે મેચ રાત્રે રમાઇ રહી છે, કારણ કે આ ગરમી રાત્રે સહન કરી શકાય છે. લોકો આ દરમિયાન પોતાની સંભાળ રાખે છે.

અમદાવાદઃ PSIની ભરતી પ્રક્રિયા અંગે થયેલી પિટિશનને હાઈકોર્ટે ફગાવી, જાણો હાઈકોર્ટે શું કહ્યું

IGNOU Admission 2022: MBA અને MCA માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ, આ સાઇટ પર જઈને કરાવો રજિસ્ટ્રેશન

Panchayat Secretary Recruitment 2022: પંચાયત સચિવના પદ પર અહીં નીકળી બંપર ભરતી, જાણો ઉંમર અને યોગ્યતા

Mithali Raj Retirement: ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની કરી જાહેરાત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget