શોધખોળ કરો

Rahul Tewatia Viral Video: રાહુલ તેવટિયા પોતાના બેડરૂમમાં કેમેરા બંધ કરવાનું જ ભૂલી ગયો ને વીડિયો થયો વાયરલ 

રાહુલ તેવટિયા (Rahul Tewatia) નો વાયરલ વીડિયો ખૂબ રમૂજી છે, જેને રાજસ્થાન રોયલ્સના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. ટીમ સાથે જોડાયેલો રાહુલ અત્યારે ક્વોરેન્ટાઇનમાં છે અને તે હોટલના રૂમમાં રોકાઈ રહ્યો છે.

IPL 2021 : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL2021)ને શરુ થવાના હવે ગણતરીના દિવસ જ બાકી છે.  આઈપીએલ (IPL) 14મી સીઝન 9 એપ્રિલથી શરુ થવા જઈ રહી છે. ત્યારે તમામ ફ્રેન્ચાઈઝીસએ પ્રેક્ટીસ શરુ કરી દીધી છે. ટીમનો દરેક ખેલાડી ખિતાબ પોતાના નામે કરવાનું વિચાર રહ્યા છે. તેની વચ્ચે રાજસ્થાન રોયલ્સ (Rajasthan royals)ના ખેલાડી રાહુલ તેવટિયા (Rahul Tewatia)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

રાહુલ તેવટિયા (Rahul Tewatia) નો વાયરલ વીડિયો ખૂબ રમૂજી છે, જેને રાજસ્થાન રોયલ્સના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. ટીમ સાથે જોડાયેલો રાહુલ અત્યારે ક્વોરેન્ટાઇનમાં છે અને તે હોટલના રૂમમાં રોકાઈ રહ્યો છે.

હોટલમાં રૂમમાં રાહુલ પોતાના બેડરૂમનો કેમેરા બંધ કરવાનું જ ભૂલો ગયો હતો. જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, રાહુલ પહેલા ફોન પર વાત કરે છે, પછી કસરત કરે અને બેટિંગની પ્રેક્ટિસ કરતો નજર આવી રહ્યો છે. 

રાજસ્થાન રોયલ્સે (Rajasthan royals)વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, ‘રાહુલને લાગી રહ્યું છે કે, તેને કોઈ નથી જોઈ રહ્યું...’સોશિયલ મીડિયા પર રાહુલ તેવટિયાનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યાં છે.  

રાહુલ તેવટિયાએ (Rahul Tewatia)આઈપીએલમાં અત્યાર સુધી 14 મેચ રમી છે. રાહુલે આ 14 મેચમાં 255 રન બનાવ્યા છે. સાથે આઈપીએલમાં 10 વિકેટ પણ લીધી છે. 

આઈપીએલની 14મી સીઝન ચેન્નઈમાં 9 એપ્રિલથી શરૂ થશે, જ્યાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સનો સામનો રોયલ ચેલેન્જર્સ ટીમ સાથે થશે. જ્યારે અંતિમ મેચ 30 મેના રોજ અમદાવાદમાં યોજાશે, વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ). આટલું જ નહીં, ટૂર્નામેન્ટની તમામ પ્લે-ઑફ મેચ પણ આ ગ્રાઉન્ડમાં રમવામાં આવશે. 

ભારતનો કયો ઘાતક ઓલરાઉન્ડર IPLમાં રાજસ્થાન તરફથી ઓપનિંગમાં ઉતરવા તૈયાર થયો, જાણો વિગતે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો

શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ

One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર

Embed widget