India Vs South Africa: સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, વિરાટ કોહલીને હટાવી રોહિતને વન-ડે ટીમનો કેપ્ટન બનાવાયો
સાઉથ આફ્રિકાના પ્રવાસને લઇને ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. વિરાટ કોહલીને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.
![India Vs South Africa: સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, વિરાટ કોહલીને હટાવી રોહિતને વન-ડે ટીમનો કેપ્ટન બનાવાયો Rohit Sharma Captain of ODI, T20I teams going forward- All-India Senior Selection Committee, Team India Announced India Vs South Africa: સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, વિરાટ કોહલીને હટાવી રોહિતને વન-ડે ટીમનો કેપ્ટન બનાવાયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/08/9095d8d685024db28e622f2139d19253_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના પ્રવાસને લઇને ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. વિરાટ કોહલીને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. રોહિત શર્માને વન-ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન પણ બનાવાયો છે.
સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રહાણે, શ્રેયસ ઐય્યર, હનુમા વિહારી, ઋષભ પંત, રિદ્ધિમાન સહા, રવિચંદ્રન અશ્વિન, જયંત યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ
વિરાટ કોહલીને હટાવી રોહિત શર્માને વન-ડે ટીમનો કેપ્ટન બનાવાયો
વિરાટ કોહલી હવે ફક્ત ટેસ્ટ ટીમનો કેપ્ટન રહેશે. ટી-20 વર્લ્ડકપ બાદ ટી-20 ફોર્મેટના કેપ્ટન બનેલા રોહિત શર્મા હવે વન-ડે ટીમનો કેપ્ટન બની ગયો છે. સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે રાહુલ ચહર, શુભમન ગિલ, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા ઇજાના કારણે ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી.
જ્યારે નવદીપ સૈની, સૌરભ કુમાર, દીપક ચહર, અરજન નગવાસવાલાને સ્ટેન્ડબાય પ્લેયર્સના રૂપમાં રાખવામાં આવ્યા છે.
More details on #SAvIND tour here - https://t.co/zPwreJoFkT#TeamIndia
— BCCI (@BCCI) December 8, 2021
The All-India Senior Selection Committee also decided to name Mr Rohit Sharma as the Captain of the ODI & T20I teams going forward.#TeamIndia | @ImRo45 pic.twitter.com/hcg92sPtCa
— BCCI (@BCCI) December 8, 2021
Squad: Virat Kohli (Capt),Rohit Sharma(vc), KL Rahul, Mayank Agarwal, Cheteshwar Pujara, Ajinkya Rahane, Shreyas Iyer, Hanuma Vihari, Rishabh Pant(wk), Wriddhiman Saha(wk), R Ashwin, Jayant Yadav, Ishant Sharma, Mohd. Shami, Umesh Yadav, Jasprit Bumrah, Shardul Thakur, Md. Siraj. pic.twitter.com/6xSEwn9Rxb
— BCCI (@BCCI) December 8, 2021
Standby Players: Navdeep Saini, Saurabh Kumar, Deepak Chahar, Arzan Nagwaswalla.#SAvIND
— BCCI (@BCCI) December 8, 2021
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)