શોધખોળ કરો
Advertisement
કયા સ્ટાર ક્રિકેટરે કહ્યું ડે-નાઇટ ટેસ્ટ પણ લાલ બૉલથી જ રમાવવી જોઇએ, ગુલાબી બૉલથી હું સંતુષ્ટ નથી, જાણો વિગતે
સ્ટીવ સ્મિથના મતે ડે-નાઇટ ટેસ્ટમાં પણ ગુલાબી બૉલની જગ્યાએ લાલ લૉલનો ઉપયોગ થવો જોઇએ. સ્મિથને પિન્ક બૉલથી સંતોષ નથી
નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં સમય સમય પર ફેરફારો થતાં રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રિકેટની દુનિયા સાવ બદલાઇ ગઇ છે, ટેસ્ટ અને વનડે બાદ ટી20 ક્રિકેટ આવી, હવે ટેસ્ટ ક્રિકેટમાં મોટા ફેરફાર સાથે ડે-નાઇટ ટેસ્ટ મેચ આવી ગઇ છે. પરંતુ ડે-નાઇટ ટેસ્ટને લઇને અવારનવાર સમસ્યાઓ ઉભી થતી રહી છે. હવે આ કડીમાં હાલનો ટેસ્ટ ક્રિકેટનો નંબર વન બેટ્સમને સ્ટીવ સ્મિથ ખુશ નથી, સ્ટીવ સ્મિથના મતે ડે-નાઇટ ટેસ્ટમાં પણ ગુલાબી બૉલની જગ્યાએ લાલ લૉલનો ઉપયોગ થવો જોઇએ. સ્મિથને પિન્ક બૉલથી સંતોષ નથી.
પિન્ક બૉલના પક્ષમાં નથી સ્ટીવ સ્મિથ
કોહલીએ પહેલી ડે-નાઇટ ટેસ્ટની પહેલી ઇનિંગમાં74 રન બનાવ્યા હતા, જે બન્ને ટીમો તરફથી કોઇપણ બેટ્સમેનનો સર્વશ્રેષ્ટ સ્કૉર હતો. સ્મિત માત્રે એક રન બનાવી શક્યો હતો. સ્મિથ ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્નના નજરીયાથી પણ સહમત નથી કે તમામ ટેસ્ટ મેચોમાં લાલ બૉલની જગ્યાએ ગુલાબી બૉલનો ઉપયોગ કરવામાં આવવો જોઇએ.
(ફાઇલ તસવીર)
ટેસ્ટ મેચમાં થાય લાલ બૉલનો જ ઉપયોગ
સ્ટીવ સ્મિથે કહ્યું- હુ પર્સનલી ઇચ્છુ છુ કે લાલ બૉલ ક્રિકેટ જીતવી રહે. મને લાગે છે કે એક મેચ કાફી છે. જેમ કે આપણે એડિલેડમાં જોઇ, આપણે ઘણીબધી સારી ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી છે. સ્મિથે કહ્યું પરંતુ કુલ મળીને પર્સનલી રીતે હું લાલ બૉલ ક્રિકેટ રમવાનુ પસંદ કરુ છે.
(ફાઇલ તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement