શોધખોળ કરો

NZ vs IRE: ટિમ સાઉથીએ ઈતિહાસ રચ્યો, ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો

ન્યુઝીલેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ T20 ઈન્ટરનેશનલમાં ઈતિહાસ રચતા એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. સાઉથી ક્રિકેટના આ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે.

Tim Southee Record: ન્યુઝીલેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ T20 ઈન્ટરનેશનલમાં ઈતિહાસ રચતા એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. સાઉથી ક્રિકેટના આ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેણે ટી20 વર્લ્ડ કપ 2022માં આયર્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. સાઉથી ન્યુઝીલેન્ડના સૌથી અનુભવી ઝડપી બોલરોમાંથી એક છે. તેણે બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનને પાછળ છોડીને આ રેકોર્ડ બનાવ્યો છે.

સાઉથી શાકિબને પાછળ છોડીને નંબર વન બન્યો 

ન્યુઝીલેન્ડનો સ્ટાર અનુભવી ઝડપી બોલર ટિમ સાઉથી બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનને પાછળ છોડીને T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. સાઉથીએ પોતાની T20 કારકિર્દીમાં 104 મેચ રમી છે. જેમાં તેણે 128 વિકેટ પોતાના નામે કરી છે. તે જ સમયે, શાકિબ અલ હસન તેના પછી બીજા સ્થાને છે, જેણે કુલ 108 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જેમાં તેના નામે 127 વિકેટ છે.

સાઉથીએ શુક્રવારે T20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ સામેની મેચમાં કર્ટિસ કેમ્પરને આઉટ કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો. સાઉથી હવે T20 ઈન્ટરનેશનલમાં વિકેટ લેવાના મામલે નંબર વન બોલર બની ગયો છે. સાઉથી ન્યુઝીલેન્ડ ટીમનો સૌથી અનુભવી ઝડપી બોલર છે.

T20માં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ 5 બોલર

ટિમ સાઉથી (NZ) - 104 મેચ - 128 વિકેટ

શાકિબ અલ હસન (બાંગ્લાદેશ) - 108 મેચ - 127 વિકેટ

રાશિદ ખાન (અફઘાનિસ્તાન) - 73 મેચ - 121 વિકેટ

ઈશ સોઢી (NZ) - 85 મેચ - 109 વિકેટ

લસિથ મલિંગા (શ્રીલંકા) - 84 મેચ - 107 વિકેટ

વિલિયમસને તોફાની અડધી સદી ફટકારી હતી

T20 વર્લ્ડ કપમાં પોતાની ધીમી બેટિંગ માટે સતત ટીકાનો શિકાર બનેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને આયર્લેન્ડ સામેની મહત્વપૂર્ણ મેચમાં માત્ર 35 બોલમાં 61 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 3 છગ્ગા અને 5 ચોગ્ગા આવ્યા હતા. ટી20 ઈન્ટરનેશનલમાં વિલિયમસનની આ 16મી અડધી સદી છે. 

ટી20 વર્લ્ડકપમાં હેટ્રિક લેનારા બૉલરો - 
બ્રેટ લી - ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બાંગ્લાદેશ, કેપટાઉન 2007
કર્ટિસ કેમ્પર - આયરલેન્ડ વિરુદ્ધ નેધરલેન્ડ્સ, અબુધાબી 2021
વાનિન્દુ હરસંગા - શ્રીલંકા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, શારજહાં 2021
કગિસો રબાડા - દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, શારજહાં 2021
કાર્તિક મયપ્પન - યૂએઇ વિરુદ્ધ શ્રીલંકા, જિલૉન્ગ 2022
જોશુઆ લિટિલ - આયરલેન્ડ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, એડિલેડ 2022

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Embed widget