શોધખોળ કરો

T20 World Cup, IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપની ટી -20 મેચની બધી ટિકિટ 5 મિનિટમાં વેચાઈ ગઈ, જાણો ક્યારે અને ક્યાં છે મેચ ?

T20 World Cup, IND vs PAK:ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ મુકાબલની ચાહકો હંમેશા રાહ જોતા હોય છે. એશિયાના બે કટ્ટર હરિફોની ટક્કર પર સમગ્ર વિશ્વની નજર હોય છે. ગ

 IND vs PAK: ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ મુકાબલની ચાહકો હંમેશા રાહ જોતા હોય છે. એશિયાના બે કટ્ટર હરિફોની ટક્કર પર સમગ્ર વિશ્વની નજર હોય છે. ગત વર્ષે રમાયેલા ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાને ભારતને હાર આપી હતી. જે બાદ હવે ચાલુ વર્ષે બંને દેશો વચ્ચે ફરીથી ટી20 વર્લ્ડકપમાં ટક્કર થશે.

માત્ર 5 મિનિટમાં વેચાઈ ગઈ ટિકિટ

ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપમાં 23 ઓક્ટોબરે બંને દેશોનો મુકાબલો થશે. ઐતિહાસિક મેલબર્ન મેદાનમાં રમાનારા મહા મુકાબલા માટે મેચની ટિકિટ જેવી વેચાણ માટે મુકાઈ હતી તેની માત્ર 5 મિનિટમાં બધી ટિકિટો વેચાઈ ગઈ હતી.

T20 વર્લ્ડ કપ 2022માં ભારત પાકિસ્તાન સામે રમીને કરશે અભિયાનની શરૂઆત

ટી 20 વર્લ્ડકપમાં ભારતે પાંચ મેચ રમવાની છે. જેનો પ્રારંભ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમીને કરશે.

  • પ્રથમ મેચઃ ભારત VS પાકિસ્તાન, 23 ઓક્ટોબર, મેલબર્ન
  • બીજી મેચઃ ભારત VS ગ્રુપ Aની ઉપવિજેતા, 27 ઓક્ટોબર
  • ત્રીજી મેચઃ ભારત VS દ.આફ્રિકા, 30 ઓક્ટોબર, પર્થ
  • ચોથી મેચઃ ભારત VS બાંગ્લાદેશ, 2 નવેમ્બર, એડિલેડ
  • પાંચમી મેચઃ ભારત VS ગ્રુપ Bની વિજેતા, મેલબર્ન

ક્યારથી શરૂ થશે ટુર્નામેન્ટ

આ ટૂર્નામેન્ટ 16 ઓક્ટોબરથી શરૂ થશે. 'સુપર 12' તબક્કાની મેચો 22 ઓક્ટોબરથી રમાશે. T20 વર્લ્ડ કપ 2022ની પ્રથમ મેચ 22 ઓક્ટોબરે ગયા વર્ષની વિજેતા યજમાન ટીમ ઓસ્ટ્રેલિયા અને ગયા વર્ષની ઉપવિજેતા ટીમ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. બીજી મેચમાં ઈંગ્લેન્ડની ટીમ અફઘાનિસ્તાન વચ્ચે રમાશે.

આ પણ વાંચોઃ Punjab Elections 2022: સલમાન સાથે કામ કરનારી આ હીરોઈન જોડાઈ ભાજપમાં, પંજાબનો બીજો ક્યો એક્ટર પણ જોડાયો ?

જૈન સમાજ સામે વાંધાજનક ટીપ્પણી કરનારી મમતાની પાર્ટીની મહુઆ લાખોની નોકરી છોડીને આવી છે રાજકારણમાં, જાણો વિગત

2022 MG ZS Facelift preview: આ ઇલેક્ટ્રિક SUV વધુ ફીચર્સ અને રેન્જ સાથે આવશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર

નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ

ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો

2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો

ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો
ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
Bank Account Closed: એક જાન્યુઆરીથી બંધ થઇ જશે આ ત્રણ પ્રકારના બેન્ક એકાઉન્ટ, RBIનો મોટો નિર્ણય

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો

CBSE: આજથી શરૂ CBSE બોર્ડ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા, જાણો ગાઇડલાઇન્સ

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 

Embed widget