શોધખોળ કરો

આ તોફાની બેટ્સમેને ટી 20 ક્રિકેટમાં 1000 સિક્સર પુૂરી કરી, બીજા નંબરના બેટ્સમેને ફટકારી છે 690 સિક્સર

આ ઈનિંગમાં તેણે 99 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ટી20 ક્રિકેટમાં ગેઈલનો આ રેકોર્ડ તોડવું હવે અસંભવ માનવામાં આવી રહ્યું છે.

IPL 2020: આઈપીએલના 50મી મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ‘યુનિવર્સ બોસ’ ક્રિસ ગેઈલે 99 રનની તોફાની બેટિંગ કરી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે 6 ફોર અને 8 સિક્સ ફટકારી હતી. તેની સાથે જ ગેઈલના નામે ટી20 ક્રિકેટમાં 1000 સિક્સ મારવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે. ટી20 ક્રિકેટમાં આ કારનામું કરનાર ગેઈલ પહેલો બેટ્સમેન બની ગયો છે. ગેઈલ જ્યારે રાજસ્થાન વિરુદ્ધ બેટિંગ કરવા આવ્યો હતો ત્યારે તેને આ મુકામ સુધી પહોંચવા માટે 7 સિક્સની જરૂર હતી. એવામાં આક્રમક બેટિંગ કરતા 19મીં ઓવરમાં કાર્તિક ત્યાગીની 5મી બોલ પર પોતાના કેરિયરની 1000મી સિક્સ નોંધાવી હતી. આ ઈનિંગમાં તેણે 99 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ટી20 ક્રિકેટમાં ગેઈલનો આ રેકોર્ડ તોડવું હવે અસંભવ માનવામાં આવી રહ્યું છે. ટી20 ક્રિકેટમાં સૌથી વધારે છગ્ગા ફટરનાર બેટ્સમેન બ્રેનડન મેક્કુલમ જોકે ન્યૂઝીલેન્ડનો આ સ્ટાર ખેલાડી રિટાયર થઈ ગયો છે પરંતુ ટી20 ક્રિકેટમાં અનેક શાનદીર ઇનિંગ બ્રેન્ડન મેક્કુલમે રમી હતી. કેકેઆર માટે આઈપીએલની પ્રથમ સીઝનમાં જ તેણે ધમાકો કર્યો હતો. બ્રેન્ડન મેક્કુલમે ટી20 ક્રિકેટમાં કુલ 485 છગ્ગા ફટકાર્યા છે આ આ યાદીમાં તે ત્રીજા ક્રમ પર છે. કિરોન પોલાર્ડ વેસ્ટઇન્ડિઝીના આ સ્ટાર ખેલાડીએ ટી20 ક્રિકેટમાં લોકોને ઘણાં પ્રભાવિત કર્યા છે. તોફાની બેટિંગ માટે જાણીતા કિરોન પોલાર્ડે હંમેશા વિપક્ષી બોલરોને પરેશાન કર્યા છે. પોલાર્ડે અત્યાર સુધીમાં 699 છગ્ગા ફટકાર્યા છે અને આ યાદીમાં તે બીજા ક્રમ પર છે. ક્રિસ કેલ યૂનિવર્સ બોસ ક્રિસ ગેલનું નામ આ યાટીમાં ટોપ પર છે. ક્રિસ ગેલ વિશ્વનો એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે ટી20 ક્રિકેટમાં 1000 છગ્ગા ફટકાર્યા છે. ક્રિસ ગેલનું નામ ટી20 ક્રિકેટમાં કુલ 1001 છગ્ગા છે અને વિશ્વમાં આ યાદીમાં તે ટોપ પર છે. ક્રિસ ગેલે વિશ્વભરમાં અલગ અલગ ટી20 લીગ રમી છે અને તેનો ફાયદો તેને ચોક્કસપણે મળ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget