શોધખોળ કરો

શ્રીલંકાના આ બોલરે હેટ્રિક લીધી ને પછીની ઓવરમાં પોલાર્ડે 6 બોલમાં 6 સિક્સર ઠોકીને ગાભા કાઢી નાંખ્યા

પોલાર્ડે ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં ધનંજયને ધોઈ નાખ્યો હતો. તેણે પ્રથમ બોલે લોન્ગ-ઓન પર, બીજા બોલે ડાઉન ધ ગ્રાઉન્ડ, ત્રીજા બોલે લોન્ગ-ઓફ પર, ચોથા બોલે મિડવિકેટ પર, પાંચમા બોલે ડાઉન ધ ગ્રાઉન્ડ અને છઠ્ઠા બોલે કાઉ કોર્નર પર સિક્સ મારી હતી. પોલાર્ડની આ ઈનિંગ બાદ સોશિયલ મીડિયા પર હેશટેગ યુવરાજ સિંહ, હેશટેગ 6 સિક્સ ટ્રેન્ડ થયું હતું.

એન્ટિગાઃ શ્રીલંકાની ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે છે. આજે બંને ટીમો વચ્ચે પ્રથમ ટી-20 રમાઈ હતી. મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ફેંસલો લીધો હતો. શ્રીલંકાની ટીમ  20 ઓવરમાં 9 વિકેટે 131 રન બનાવ્યા હતા. પોલાર્ડની કેપ્ટન ઈનિંગ મેચ જીતવા 132 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાન પર ઉતરેલી કેરેબિયન ટીમનો સ્કોર 52 રન પર 0 વિકેટથી 62 રન પર 4 વિકેટ થઈ ગયો હતો. જે બાદ કેપ્ટન પોલાર્ડે કેપ્ટન ઈનિંગ રમી હતી. તેણે 11 બોલમાં 6 છગ્ગાની મદદથી 38 રન ફટકાર્યા હતા. પોલાર્ડે આ તમામ છગ્ગા અકિલા ધનજયની ઓવરમાં ફટકાર્યા હતા. આ પહેલા ધનજંયે હેટ્રિક લીધી હતી અને તે પછી પોલાર્ડ ફરી વળ્યો હતો. પોલાર્ડે ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં અકિલા ધનંજયને ધોઈ નાખ્યો હતો. તેણે પ્રથમ બોલે લોન્ગ-ઓન પર, બીજા બોલે ડાઉન ધ ગ્રાઉન્ડ, ત્રીજા બોલે લોન્ગ-ઓફ પર, ચોથા બોલે મિડવિકેટ પર, પાંચમા બોલે ડાઉન ધ ગ્રાઉન્ડ અને છઠ્ઠા બોલે કાઉ કોર્નર પર સિક્સ મારી હતી.
શું થયું ટ્રેન્ડ પોલાર્ડની આ ઈનિંગ બાદ સોશિયલ મીડિયા પર હેશટેગ યુવરાજ સિંહ, હેશટેગ 6 સિક્સ ટ્રેન્ડ થયું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget