શોધખોળ કરો

World Cup: અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, પહેલીવાર ચેમ્પિયન્સ ટ્રૉફી માટે કર્યું ક્વૉલિફાય

સોમવારે દિલ્હીમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને 3 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાની હાર સાથે અફઘાનિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રૉફી માટે ક્વૉલિફાય થઈ ગઈ છે

World Cup 2023 Afghanistan: આઇસીસી વનડે વર્લ્ડકપ 2023માં અફઘાનિસ્તાનની ટીમ ફૂલ ફોર્મમાં ચાલી રહી છે. તેને આ ટૂર્નામેન્ટમાં ત્રણ દિગ્ગજ ટીમોને પછાડી છે, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાને હાર આપ્યા બાદ હવે સેમિ ફાઇનલની પણ રેસમાં છે. અફઘાનિસ્તાન મંગળવારે મુંબઈમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. અફઘાનિસ્તાને અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. તેણે છેલ્લી ત્રણ મેચ જીતી છે, પરંતુ તેના માટે અહીં જીત મેળવવી મુશ્કેલ હશે. વર્લ્ડકપ 2023ની આ મેચ વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે. આ વખતે અફઘાનિસ્તાને જોરદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે. અફઘાનિસ્તાન પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રૉફી માટે ક્વૉલિફાય થયું છે. અફઘાન ટીમ ચેમ્પિયન્સ ટ્રૉફી 2025નો ભાગ બનશે.

વાસ્તવમાં સોમવારે દિલ્હીમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને 3 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાની હાર સાથે અફઘાનિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રૉફી માટે ક્વૉલિફાય થઈ ગઈ છે. ચેમ્પિયન્સ ટ્રૉફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થશે. અફઘાન ટીમે આ વર્લ્ડકપમાં 7 મેચ રમી છે અને 4માં જીત મેળવી છે. અફઘાનિસ્તાને મોટી ટીમોને હરાવી. તેણે ઈંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું. આ પછી પાકિસ્તાનનો 8 વિકેટે પરાજય થયો હતો. શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું અને તેની છેલ્લી મેચમાં નેધરલેન્ડને 7 વિકેટે હરાવ્યું.

અફઘાનિસ્તાનના ખેલાડીઓના એકંદર પ્રદર્શન પર નજર કરીએ તો તે અસરકારક રહ્યું છે. ટીમ તરફથી હશમતુલ્લાહ શાહિદીએ સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 7 મેચમાં 282 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી છે. રહમત શાહે પણ સારું પ્રદર્શન કર્યું છે. તેણે 7 મેચમાં 264 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન રહેમતનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 77 રહ્યો છે. જો બોલરો પર નજર કરીએ તો રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાને સારું પ્રદર્શન કર્યું છે. રાશિદે 7 મેચમાં 7 વિકેટ લીધી છે. મુજીબે 7 મેચમાં 7 વિકેટ પણ લીધી છે.

તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર છે. તેને વર્લ્ડકપ 2023ની સેમિ ફાઇનલમાં પહોંચવા માટે તેની બાકીની તમામ મેચો જીતવી પડશે. તેની આગામી મેચ ઓસ્ટ્રેલિયા સાથે છે. આ પછી તે દક્ષિણ આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર

24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Embed widget