અરૂણ જેટલીના નિધન પર ક્રિકેટરો શોકમાં, જાણો કોણે ટ્વિટ કરી વ્યક્ત કર્યું દુખ
પૂર્વ કેન્દ્રીયમંત્રી અરૂણ જેટલીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. જેટલીના નિધન પર નેતાઓ સહિત ક્રિકેટરોએ પણ દુખ વ્યક્ત કર્યું છે.
પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે ટ્વીટ કરી જેટલીને પિતાતુલ્ય ગણાવ્યા છે. ગંભીરે કહ્યું, “પિતા તમને બોલતા શીખવાડે છે પરંતુ પિતાતુલ્ય વ્યક્તિ તમને વાત કરતા શીખવાડે છે. એક પિતા તમને ચાલતા શીખવાડે છે, જ્યારે એક પિતા જેવા તમને કૂચ કરતા શીખવાડે છે. પિતા તમને નામ આપે છે. પરંતુ એક પિતાતુલ્ય વ્યક્તિ તમને ઓળખ આપે છે. મે આજે પિતાતુલ્ય વ્યક્તિ અરુણ જેટલીને ગુમાવ્યા છે.”But under his leadership at the DDCA, many players including me got a chance to represent India. He listened to needs of the players & was a problem solver. Personally shared a very beautiful relationship with him. My thoughts & prayers are with his family & loved ones. Om Shanti https://t.co/Kl4NpprR6W
— Virender Sehwag (@virendersehwag) August 24, 2019
ઉલ્લેખનીય છે કે અરુણ જેટલીનો ક્રિકેટ સાથે સંબંધ રહ્યો હતો. તેઓ લાંબા સમય સુધી દિલ્હી ક્રિકેટ સંઘના અધ્યક્ષ રહ્યાં હતા. જેટલી વર્ષ 1999 થી 2013 સુધી દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોશિએશનના અધ્યક્ષ રહ્યાં હતા.A father teaches u to speak but a father figure teaches u to talk. A father teaches u to walk but a father figure teaches u to march on. A father gives u a name but a father figure gives u an identity. A part of me is gone with my Father Figure Shri Arun Jaitley Ji. RIP Sir.
— Gautam Gambhir (@GautamGambhir) August 24, 2019
RIP #ArunJaitley Ji.. My sincere condolences to your family and loved ones 🙏
— Shikhar Dhawan (@SDhawan25) August 24, 2019
Saddened to learn about the passing away of Shri #ArunJaitley ji. My deepest condolences to his family, friends and admirers. Om Shanti ! pic.twitter.com/13m7zBwiE7
— VVS Laxman (@VVSLaxman281) August 24, 2019
Deeply saddened by the untimely demise of Shri. Arun Jaitley. Fondly remember our conversations around cricket. His contributions in every field will remain unparalleled. My heartfelt condolences to his family and friends. 🙏🏽
— Anil Kumble (@anilkumble1074) August 24, 2019
Deeply saddened to hear that Mr. Arun Jaitley is no more. A scholar...a cricket lover. Always helpful. Would remember the names of the kids doing well at U-19 level too. World will be poorer in your absence, sir. #riparunjaitley
— Aakash Chopra (@cricketaakash) August 24, 2019