શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ ફાઈનલ : ઈંગ્લેન્ડને ફળી સુપર ઓવર, ન્યૂઝીલેન્ડને હાર આપી પ્રથમ વાર બન્યું ચેમ્પિયન
LIVE
Background
વર્લ્ડકપ 2019ની ન્યૂઝીલેન્ડ-ઇંગ્લેન્ડ વચ્ચેની ફાઇનલમાં લંડનના લોર્ડ્સ ખાતે રમાઈ રહી છે. મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને બેટિંગ લીધી છે. આ અગાઉ આઉટફિલ્ડ ભીની હોવાના કારણે ટોસમાં 15 મિનિટ વિલંબ થયો હતો. અત્યાર સુધીમાં બંન્નેમાંથી એક પણ ટીમ એક પણ વખત વર્લ્ડકપ જીત્યો નથી.
00:05 AM (IST) • 15 Jul 2019
વર્લ્ડકપ 2019ની ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ ફાઈનલ મેચ ટાઈ થયા બાદ સુપર ઓવરમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 15 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે પણ 15 રન બનાવ્યા હતા. જે બાદ મેચમાં સૌથી વધારે બાઉન્ડ્રી મારી હોય તે ટીમ વિજેતા બને તેવા નિયમના કારણે ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરાયું હતું. તેની સાથે જ ક્રિકેટનું જન્મદાતા પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયન બન્યું હતું.
00:05 AM (IST) • 15 Jul 2019
23:34 PM (IST) • 14 Jul 2019
23:33 PM (IST) • 14 Jul 2019
વર્લ્ડકપ 2019ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે મેચ જીતવા આપેલા 242 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 241 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના કારણે મેચ ટાઈ હતી અને સુપર સિક્સ દ્વારા નિર્ણય લેવાયો હતો.
23:19 PM (IST) • 14 Jul 2019
48.3 ઓવર સ્ટોક્સ 10 રન બનાવી નિશામનો શિકાર બન્યો, જીતવા 9 બોલમાં 22 રનની જરૂર
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement