શોધખોળ કરો

વિન્ડિઝને ટી20 વર્લ્ડકપ જીતાડનાર આ ખેલાડીએ પાકિસ્તાનની નાગરિકતા માટે કરી અરજી

સેમી તમામ પાંચેય સીઝનમાં પાકિસ્તાન સુપર લીગમાં ભાગ લીધો છે. તે ઘણી વખત પાકિસ્તાન માટે પોતાનો પ્રેમ દર્શાવી ચૂક્યા છે.

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝની ટીમને બે વખત ટી20 વર્લ્ડ કપ વિજેતા બનાવનાર પૂર્વ કેરેબિયન કેપ્ટન ડેરેન સેમીએ પાકિસ્તાનની નાગરિકતા માટે અરજી કરી છે. મીડિયા અહેવાલ અનુસાર નાગરિકતા માટેની તેની અરજીને દેશના રાષ્ટ્રપતિને મોકલવામાં આવી છે. ડેરેને સમી હાલમાં પાકિસ્તાનની સુપર લીગના પાંચમી સીઝનમાં પેશાવર જાલ્મીનું નેતૃત્વ કરવા માટે પાકિસ્તાનમાં જ છે. પેશાવર જાલ્મીના નાલિકે પૂરી પ્રક્રિયામાં સેમીની મદદ કરી છે. કેરેબિયન ઓલ રાઉન્ડરને આશા છે કે તેની અરજી ટૂંકમાં જ સ્વીકારવામાં આવશે. આ અહેવાલ બાદ સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આવી રહી છે. સેમી તમામ પાંચેય સીઝનમાં પાકિસ્તાન સુપર લીગમાં ભાગ લીધો છે. તે ઘણી વખત પાકિસ્તાન માટે પોતાનો પ્રેમ દર્શાવી ચૂક્યા છે. ડેરેન સેમી પહેલા કોઈપણ વિદેશી ખેલાડીએ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માટે તૈયારી દર્શાવી ન હતી. સેમી પાકિસ્તાનમાં રમવા માટે કરાર કરનાર પ્રથમ આંતરરાષ્ટ્રીય ખેલાડી હતા. સેમીએ પાકિસ્તનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને પરત લાવવા માટે મોટી ભૂમિકા ભજવી છે. વર્ષ 2009માં શ્રીલંકાની ટીમ પર થયેલ આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં ક્રિકેટ બંધ થઈ ગયું હતું. ડેરેન સેમી વેસ્ટ ઇન્ડિઝની ટીમ તરફતી 38 ટેસ્ટ મેચમાં 1323 રન બનાવ્યા છે અને 84 વિકેટ મેળવી છે. જ્યારે 126 વનડે મેચમાં તેણે 1874 રન બનાવ્યા છે અને 81 વિકેટ લીધી છે. જ્યારે કેરેબિયન ટીમ તરફતી તેણે 587 રન બનાવ્યા છે અને 44 વિકેટ લીધી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget