શોધખોળ કરો

DC vs KXIP, IPL 2020: દિલ્હી કેપિટલ્સે સુપર ઓવરમાં પંજાબને હરાવ્યું

પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 157 રન બનાવી પંજાબને જીત માટે 158 રનનો લક્ષ્યાંક આપ્યો છે. 158 રનનો પીછો કરતા કિંગ્સ ઇલેવન પંજાબ 20 ઓવરમાં 8 વિકેટે 157 રન જ બનાવી શકી હતી અને મેચ ટાઈ થઈ હતી.

IPL 2020: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સીઝનના બીજા મુકાબલામાં સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સની શાનદાર જીત થઈ હતી. સુપર ઓવરમાં પંજાબની ટીમ માત્ર બે રન જ બનાવી શકી હતી. રબાડાએ ત્રણ બોલમાં રાહુલ અને પૂરનની વિકેટ લીધી હતી. પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 158 રનનો પીછો કરતા કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 157 રન જ બનાવી શકી હતી. અને મેચ ટાઈ હતી. મયંક અગ્રવાલે નિર્ણાયક ઇનિંગ્સ રમતા 60 બોલમાં 89 રન ફટકાર્યા. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 7 ફોર અને 4 સિક્સ મારી હતી. દિલ્હી તરફથી સ્ટોઈનિસે અડધી સદી ફટકારી હતી. સ્ટોઈનિસે  21 બોલમાં 7  ફોર અને 3 સિક્સની મદદથી 53 રન બનાવ્યા હતા. જ્યારે શ્રેયાંસ અય્યરે 39 રન અને રિષભ પંતે 31 રન બનાવ્યા હતા. દિલ્હીની ખરાબ શરૂઆત થઈ હતી. શિખર ધવન શૂન્ય રને રનઆઉટ થયો હતો. જયારે પૃથ્વી શો 5 રને મોહમ્મદ શમીની બોલિંગમાં જોર્ડન દ્વારા કેચ આઉટ થયો હતો. શિમરોન હેટમાયર શમીની બોલિંગમાં મયંક અગ્રવાલના હાથે કેચ આઉટ થયો હતો. હેટમાયરે 13 બોલમાં 1 ફોરની મદદથી 7 રન કર્યા હતા. પંજાબ તરફથી મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 15 રન આપીને સર્વાધિક ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે શેલ્ડન કૉટરેલે 2 વિકેટ અને રવિ બિસ્નોઈએ એક વિકેટ ઝડપી હતી. કિંગ્સ ઇલેવન પંજાબની પ્લેઇંગ ઇલેવન: કેએલ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), મયંક અગ્રવાલ, સરફરાજ ખાન, કરુણ નાયર, ગ્લેન મેક્સવેલ, નિકોલસ પૂરન, ક્રિસ જોર્ડન, કે ગૌથમ, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઇ, મોહમ્મદ શમી અને શેલ્ડન કૉટરેલ. દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ ઇલેવન: શિખર ધવન, પૃથ્વી શૉ, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), શિમરન હેટમેયર, માર્કસ સ્ટૉઇનિસ, રવિચંદ્ર્ન અશ્વિન, માર્કસ સ્ટોઈનિસ, અક્ષર પટેલ, મોહિત શર્મા, એનરિક નોર્ટઝે અને કગીસો રબાડા.

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Embed widget