શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયા સામે મેદાન પર ઉતરતા પહેલાં ઇંગ્લિશ કેપ્ટન વોર્નર-સ્મિથ માટે કર્યા બફાટ, કહ્યું લોકો ગાળો આપે તો.....

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં વોર્નર અને સ્મિથે બૉલ ટેમ્પરિંગ કર્યુ હતુ, જેના કારણે બન્ને ખેલાડીઓ પર એક વર્ષ માટે ક્રિકટ રમવા પર પ્રતિબંધ લદાયો હતો

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની હાઇ વૉલ્ટેજ મેચ પહેલા ઇંગ્લિશ કેપ્ટન ઇયોન મોર્ગને એક મોટુ નિવેદન આપ્યુ છે. મોર્ગેને ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથને લઇને કહ્યું કે જો દર્શકો આ બન્નેનો હૂરિયો બોલાવે તો અમે નહીં રોકીએ. ઉલ્લેખનીય છે કે, વોર્નર અને સ્મિથ એક વર્ષના પ્રતિબંધ બાદ વર્લ્ડકપ રમવા ઇંગ્લેન્ડ આવ્યા છે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં વોર્નર અને સ્મિથે બૉલ ટેમ્પરિંગ કર્યુ હતુ, જેના કારણે બન્ને ખેલાડીઓ પર એક વર્ષ માટે ક્રિકટ રમવા પર પ્રતિબંધ લદાયો હતો. ઓસ્ટ્રેલિયા સામે મેદાન પર ઉતરતા પહેલાં ઇંગ્લિશ કેપ્ટન વોર્નર-સ્મિથ માટે કર્યા બફાટ, કહ્યું લોકો ગાળો આપે તો..... મેચ પહેલા મોર્ગને કહ્યં કે, જો ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા દરમિયાન અંગ્રેજ દર્શકો વોર્નર અને સ્મિથને ગાળો આપીને હુરિયો બોલાવે તો અમે નહીં રોકીએ, તેમને ગાળો આપશે તો અમે કંઇ નહીં કહીએ. મોર્ગને કહ્યું કે, દર્શકો ખુબ પૈસા ખર્ચે છે, તેઓ જે ઇચ્છે તે કરી શકે છે. બે ખેલાડીઓને સજા મળી તેમને ભોગવી પણ ખરી. હવે રમતમાં પરત ફર્યા છે. એટલે એવુ નથી કે દર્શકો તેમને અપનાવી લેશે. તેઓ ગાળો પણ આપી શકે છે અને હુરિયો પણ બોલાવી શકે છે. ઓસ્ટ્રેલિયા સામે મેદાન પર ઉતરતા પહેલાં ઇંગ્લિશ કેપ્ટન વોર્નર-સ્મિથ માટે કર્યા બફાટ, કહ્યું લોકો ગાળો આપે તો..... વર્લ્ડકપ 2019, આજની મેચ ઇંગ્લેન્ડ માટે જીતવી જરૂરી છે, પૉઇન્ટ ટેબલ પર નજર કરીએ તો ઇંગ્લેન્ડ ચોથા સ્થાને છે, 6 મેચોમાંથી 4 જીત સાથે 8 પૉઇન્ટ પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 6 મેચોમાંથી 5 જીતીને 10 પૉઇન્ટ સાથે બીજી સ્થાને છે. ઓસ્ટ્રેલિયા સામે મેદાન પર ઉતરતા પહેલાં ઇંગ્લિશ કેપ્ટન વોર્નર-સ્મિથ માટે કર્યા બફાટ, કહ્યું લોકો ગાળો આપે તો..... આજની મેચ ઇંગ્લેન્ડ હારશે તો આગળની પરિસ્થિતિ મુશ્કેલ બની જશે, કેમકે ભારત અને ન્યૂઝીલેન્ડ સામે જીતવુ જરૂરી બની જશે. જ્યારે ઓસ્ટ્રેલિયા આજની મેચ હરશે તો પૉઇન્ટ ટેબલમાં નીચે આવી જશે, જેથી આગળની પૉઝિશન માટે ઓસ્ટ્રેલિયાએ આજની મેચ જીતવી જરૂરી છે.

ટોપ સ્ટોરી

Asian Games 2026: જો વરસાદમાં ધોવાઇ જશે ક્રિકેટની ફાઇનલ, તો કોને મળશે ગૉલ્ડ મેડલ ? જાણો નિયમ
Asian Games 2026: જો વરસાદમાં ધોવાઇ જશે ક્રિકેટની ફાઇનલ, તો કોને મળશે ગૉલ્ડ મેડલ ? જાણો નિયમ
Asian Games 2026: નીરૂ ઢાંડાએ જીત્યો ઐતિહાસિક ગૉલ્ડ, એશિયન ગેમ્સનો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ
Asian Games 2026: નીરૂ ઢાંડાએ જીત્યો ઐતિહાસિક ગૉલ્ડ, એશિયન ગેમ્સનો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
Embed widget